________________
: ૬૭ :
કહેવાઈ ગયું છે. તેના સમય પહેલાંથી મૂર્તિઓ બનતી હતી તેવા ઉલ્લેખા કટક પાસે હાથી ગુફામાંથી મળેલા શિલાલેખામાં આવે છે. વળી એ જ અરસામાં મથુરામાં જૈન મદિર હતું એવી વિગત શિલાલેખાથી જાણવા મળે છે. અત્યારે જૂનામાં જૂની પ્રતિમા સંપ્રતિ રાજાના સમયની એટલે એ હજાર વર્ષની મળી આવે છે.
પૂજા ચેાવોશ તીર્થંકરાની કરવામાં આવે છે. આ તીથંકરાની મૂર્તિ આ સામાન્યતઃ ખુદ્ધની મૂતિની માફક પલાંઠી વાળેલા આકારની શાંત અને ધ્યાનમગ્ન અવસ્થામાં હેાય છે. તેમને જોતાં નિર્વિકાર એટલે નિહ ભાવ દર્શાવતી તે આપણુને લાગે છે. કેટલીક પ્રતિમાએ કાઉસગ્ગ ધ્યાને ઉભેલી પણ બનાવવામાં આવે છે.
પ્રતિમાએ સામાન્ય રીતે સારા આરસ પહાણુની કે સફેદ રંગીન આરસની બનાવેલી હાય છે. કેટલીક પ્રતિમા સાના, ચાંદી, પિત્તલ અથવા પાંચ ધાતુઓની મિશ્રિત પચ ધાતુની હાય છે. અને કેટલીક ઝવેરાતના પત્થરેશ જેવા કે પન્ના અને સ્ફટિકની પણુ બનાવવામાં આવે છે. સૌથી મેાટી પ્રતિમા શ્રમણુ એલ્ગોલામાં ૪૦૦ કીટ ઊંચા ખડક પર ૫૬ા ફીટ ઊંચી શિલામાંથી કાતરી કાઢેલી છે. આ મૂર્તિ દિગમ્બરીય ગેમ્મટેશ્વરની મૂર્તિ કહેવાય છે. અને નાનામાં નાની મૂર્તિ એક એ ઈંચની પણ બનેલી હોય છે.
કારકલમાં ઇ. સ. ૧૪૩૨ માં વીર પાંડ્યરાજાએ ૪૧ ફીટ ઊઁચી તથા ઈ. સ. ૧૬૦૪ માં ચામુંડરાયે વેનુરમાં ( દક્ષિણ કાનડા ) ૩૭ રીટ ઊઁચી પ્રતિમાએ બનાવેલી છે.
જ્યાં જ્યાં જૈતાની વસ્તી હોય છે ત્યાં તે પ્રભુપૂજા નિમિત્તે મદિરા એટલે દેવાલયેા ખનાવે છે, અને તેમાં મૂત્તિ પધરાવી પૂજા— અર્ચો કરે છે.
તીર્થંકરા જ્યાં જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન * નિર્વાણ પામ્યા હાય તે સ્થાનાને જેના તીથસ્થાન તરીકે ઓળખે છે. વળી જ્યાં ઘણાં મંદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com