________________
: ૩૪ :
વીર ભામાશાહે પોતાની સર્વ સંપત્તિ મુગલસેનાથી રાષ્ટ્રને બચાવી સખવા રાણા પ્રતાપના ચરણે ધરો દીધી હતી.
આ સમય પછી રાજ્યા ઉપર જૈનધર્મનો અસર અગાઉની માર્કે રહી નહિ. તેમ જૈનેતે ધર્માંમાં ખાસ કનડગતે પણ ઊભી થઇ નહિ. અત્યારે જો કે જૈતાની વસ્તી પંદર લાખની છે તાપણુ તેઓ હિંની એક માલાદાર, સંસ્કારી અને ધનાઢ્ય પ્રજા તરીકે આગળ પડતી ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com