________________
: ૩૧ :
કુમારપાળ પછી જૈનધમની ઉન્નતમાં મહત્ત્વના ફાળા મંત્રી વસ્તુપાલ–તેજપાલ નામના બે ભાઇઓએ આપ્યા હતા. તેઓને વિદ્યા અને લક્ષ્મીના અકસ્માત જેવા યાગ પ્રાપ્ત થયા હતા. અને એ તેને ઉપયાગ તેમણે કરેલા. આજે પણુ લેકાના હૃદયમાં એમની મહત્તાનુ સ્મરણ તાજી કરે છે. તેમણે આત્રુ ઉપર આરસમાં ભવ્ય કાતરકામનુ શિપ જે ઊભું કર્યું છે તે સૌને આશ્ચયમાં ગરકાવ કરી નાખે છે, તેમણે પોતાની બુદ્ધિના ઉપયાગ પણ છિન્નભિન્ન થતા ગુજરાતના સામ્રાજ્યને દૃઢ મૂળ બનાવવા અને જૈનધર્મની ઉન્નતિ થાય એવાં અનેક કાર્યોમાં કર્યાં છે એની ઇતિહાસ સાક્ષી પૂરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com