________________
: ૧૬૮ :
માનનાર બૌદ્ધદર્શન, પ્રમાતા, પ્રમિતિ અને પ્રમેય આકારવાળું એક જ્ઞાન, જે તે ત્રણે પદાર્થના પ્રતિભાસરૂપ છે, તેને મંજૂર કરનાર મીમાંસકદર્શન, અને એવા જ
પ્રકારાન્તરથી બીજાઓ પણ સ્યાદ્વાદને અર્થત: માન આપે છે. છેવટે ચાર્વાકને પણ સ્યાદ્વાદની આજ્ઞામાં બધાવું પડ્યું છે. જેમકે પૃથ્વી, જલ, તેજ અને વાયુ
એ ચાર તો સિવાય પાંચમું તત્ત્વ ચાર્વાકને મંજૂર નથી. એથી એ ચાર તથી પ્રાદુર્ભત થતું ચિતન્ય, તે ચાર તોથી અલગ તે ચાર્વાથી માની શકાય નહિ. અગર ચતન્યને પૃથિયાદિપ્રક્તસ્વરૂપ માને, તે ઘટાદિ પદાર્થોને ચેતન બનવાન દેશ આવી પડે એ ચાર્વાકની નજરબહાર નથી. અતએ ચાર્વાકનું કહેવું એમ છે અગર ચાર્વાકે એમ કહેવું જોઈએ કે ચેતન્ય, પૃથિવ્યાદિ અનેકતત્ત્વરૂપ છે. આવી રીતે એક ચિત ન્યને અનેકવસ્વરૂપ, અનેક્તત્વાત્મક માનવું
એ સ્યાદ્વાદની જ મુદ્રા છે, એ ધ્યાનમાં રાખવું. - ૩ “વિશાનામાં નાનાSS કિલતા છિંતા થાય છે નાનેરાં કવિ !
– વીતરાગસ્તોત્ર, હેમચન્દ્રાચાર્ય. * “ જ્ઞાતિવ્યવસ્થતિમ વસ્તુ વહનુમતિના
भट्टो वापि मुरारिर्वा नानेकान्तं प्रतिक्षिपेत् ॥" " अबद्धं परमार्थेन बद्धं च व्यवहारतः ।
ब्रुवाणो ब्रह्मवेदान्ती नानेकान्तं प्रतिक्षिपेत् ॥" "वाणा भिन्नभिन्नार्थान् नयभेदव्यपेक्षया । પ્રતિક્ષિvયુ વેવા ચાહું પાર્વતરિત્રમ્ II”
-અધ્યાત્મપનિષદ્ધ, યશોવિજયજી. જાતિ અને વ્યક્તિ એ બને રૂપે વસ્તુને કહેનાર ભદુ અને મુસરિ સ્યાદ્વાદને તરછોડી શકે નહિ”
આત્માને વ્યવહારથી બદ્ધ અને પરમાર્થથી અબદ્ધ માનનાર બ્રહાવાદી સ્યાદ્વાદને ધિક્કારી શકે નહિ.”
“જૂદા જૂદા નયની વિવક્ષાથી ભિન્ન ભિન્ન અને પ્રતિપાદન કરનાર વેદસર્વ તન્નેને માનનીય એવા સ્યાદ્વાદને વખેડી શકે નહિ.”
* આવી રીતે માનવામાં પણ આત્માની ગરજ સરતી નથી, એ વિષે આત્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com