________________
(૪)
›
વસ્તુનુ જૂદા જાદા દૃષ્ટિબિન્દુથી અવલાકન કરવું કે કથન કરવુ એ સ્યાદાદ ના અથ છે. એક જ વસ્તુમાં અમુક અમુક અપેક્ષાએ જૂદા જૂદા ધર્મીના સ્વીકાર કરવા એને સ્યાદાદ કહેવામાં આવે છે. જેવી રીતે એકજ પુરુષમાં પિતા, પુત્ર, કાકા, ભત્રોજો, મામા, ભાણેજ વગેરે વ્યવહાર માનવામાં આવે છે, તેવી રીતે એકજ વસ્તુમાં-સ્પોકરણ માટે એક વિશેષ વસ્તુને ઉઠાવીને કહીએ તે એક જ ધટમાં નિયત્વ અને અનિત્યત્વ વગેરે વિદ્ધરૂપે ભાસતા ધર્માં અપેક્ષાદષ્ટિએ સ્વીકાર કરવા એ સ્યાદાદદ્દન છે.
·
સ્યાદ્વાદ.
.
એક જ પુરુષ, પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર અને પેાતાના પુત્રની અપેક્ષાએ પિતા, તેમજ પોતાના ભત્રીજા અને ભાણેજની અપેક્ષાએ કાકા અને મામેા, વળી પેાતાના કાકા અને મામાની અપેક્ષાએ ભત્રીજો અને ભાણેજ બને છે. અને એ રીતે એક જ વ્યક્તિમાં પરસ્પર વિરુદ્ધ દેખાતી બાબતોને પણ જૂદી જૂદી દૃષ્ટિએ કબૂલ રાખવામાં દરેકના અનુભવ તૈયાર છે, તેમ, નિત્યત્વ અને અનિત્વ વગેરે વિદ્ધરૂપે મનાતા ધર્માંને પણુ એકજ વસ્તુમાં જૂદી જૂદી અપેક્ષાએ કેમ ન માની શકાય ?
એ પહેલાં જાણુવુ જોઇએ કે · ઘટ ' શી વસ્તુ છે? એક જ માટીમાંથી ઘડા, કુંડું વગેરે અનેક પાત્રા અને છે, એ બધાને સુવિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com