________________
સ્વાહાદ” કહેવાય છે, તેને અનેકાંતવાદ, સાપેક્ષવાદ કે આહતદર્શન વગેરે નામથી પણ ઓળખે છે. પ્રાચીનતા:
જેને પિતાના ધર્મને અનાદિ, શાશ્વત અને અવિચળ માને છે. જૈન ધર્મ પ્રાચીન છે. તે વિષે વેદ, તૈત્તિરીયવંદિતા, મસૂત્ર, માયાવત વગેરે વૈદિક ધર્મના ગ્રંથમાં અને બૌદ્ધોના મૂળ ઝિપર ગ્રંથમાં પુષ્કળ સામગ્રી છે. તેમજ જેને પરંપરાથી પણ તેમ માનતા આવ્યા છે.
જેનોના સામાજિક રીતરિવાજો હિંદુઓ જેવાજ હોવા છતાં ધર્મ તરીકે તેઓ તદ્દન જુદા પડે છે. જૈનધર્મને બૌદ્ધધર્મ સાથે પણ કંઈ સંબંધ નથી.
જૈન ધર્મને પ્રારંભ જેનેના છેલ્લા ચોવીસમા તીર્થંકર મહાવીરસ્વામીથી થાય છે એવી કેટલાક પૌત્ર અને પાશ્ચાત્ય વિદ્વાનની માન્યતા ભૂલભરેલી છે; કારણકે ભ. મહાવીરથી ૨૫૦ વર્ષ પહેલાં જેના ત્રેવીસમા તીર્થંકર ભ. પાર્શ્વનાથ થયા હતા. અને પાર્શ્વનાથને પ્રામાણિક વિઠાનેએ ઐતિહાસિક વ્યક્તિ તરીકે સ્વીકાર્યા છે. જૈન ધર્મ માટે ભ્રમ:
વળી કેટલાક વિદ્વાનોએ જૈન ધર્મને ઉમ બોદ્ધ ધર્મમાંથી અને બદ્ધ ધર્મને ઉમ જૈન-ધર્મમાંથી થયાની કલ્પના કરેલી પણ એ બધી ભૂલો છે એમ વિદ્વાન જમન પ્રોફેસર હર્મન યાકેબીએ સ્પષ્ટરૂપે સાબિત કરી બતાવ્યું છે. તેઓએ કહ્યું છે કે
જૈન ધર્મ અત્યંત પ્રાચીન અને અન્ય ધર્મોથી પૃથફ એક સ્વતંત્ર ધૂર્મ છે. એટલા માટે હિંદુસ્તાનનાં પ્રાચીન તત્વજ્ઞાન અને ધાર્મિક જીવન જાણવા માટે એ અત્યંત ઉપયોગી છે.”
હિંદુ શાસ્ત્રીએ આ ગેહાળ કદી ઊજે કર્યો નથી. હિંદુસ્તાનના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com