________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ચતુર્થ પરિચ્છેદ ગુરુ અને શિષ્ય
પ્રાતઃકાલીન સૂર્યકિરણેાના પ્રસારથી જગતમાં પ્રકાશના વિસ્તાર થઈ ગયા હતા. સૈનિકાના કાલાહલથી ચિત્કાહ્નના તીરપ્રદેશ કાલાહલમય થઈ ગયા હતા. પ્રભાતકાલીન મંદ વાયુના આધાતથી લાલરંગી શતાવવિધ પતાકા વાતાવરણમાં અનેક પ્રકારના શબ્દો કરતી આન્દો લિત થતી જોવામાં આવતી હતી. તીરપ્રદેશના એક ભાગમાં પેાતાના સૈનિકાથી ઘેરાયલા સેનાપતિ કાળેપહાડ. વિચારાસનપર મેઠેલા હતા. એટલામાં ત્યાં મુખારકબાદી આપવામાટે ચાર ગવૈયાઓ આવી પહોંચ્યા અને રીતિ અનુસાર આદાબ સલામ કરીને તેમણે પેાતાની ઉર્દુ બાનમાં નીચે લખેલું મુખારકબાદીનું ગાયન સિતારના તારા મેળવીને આલાપથી ગાવા માંડ્યું:
''
૧૮૦
આજ ગૃહ કૃતકા દરબાર મુબારક હેાવે; મુલ્ક ચહુ તુઝા શહેરિયાર મુબારક હવે. શુક સદશુક્ર કે પકડા ગયા વહુ દુશ્મને દીન; કૃતત્ અમ હમકો હરએક બાર મુખાર હવે. હેમકા દિનરાત મુખારક હા કૃતહે। અસૂરો ઉજ; કાફિરકા સદા ફિટકાર મુબારક હાવે. હે એરીસાસે સખ હિન્દકી ઉમ્મીદ હુઈ; મેમીને નેક ચે. આસાર મુબારક હાવે. હિન્દુ ગુમરાહ હૉ મેજર હોં બનેં અપન ગૃલામ; હમકા અસૂરો તરવા તારી મુબારક હાવે.”
<<
આમીન ! આમીન ! ! વાહ વાહ ! કેવું સરસ ગાયન ગાયું છે. મુસમાનાની ઉન્નતિમાં હવે કાંઈ બાકી રહ્યું નથી.” એક અક્સરે બહુ જ આનન્દપૂર્વક એ વાયેાના ઉચ્ચાર કર્યો અને પેાતાના દુશાલ તે ગવૈયાઓને ભેટ આપી દીધા.
- અલહન્દુલિલ્લાહ ! એ કંખખ્ત કાફિર પ્રભાત તો કાઈ રીતે ગિરતાર થઈ ગયા, એટલે એક માટી ફ્રિક ઓછી થઈ. હવે કાઈ છૂટાછવાયા દુશ્મના હશે, તે વધારે નુકસાન કરી શકે તેમ નથી.” ઉચ્ચ આસને વિરાજેલા એક ફાજીએ પાતાના આંતરિક ઉદ્બારા કાઢી નાખ્યા.
“જ્યારે કાફિરાના સેનાપતિ પાતેજ કેદ થઈ ગયા છે, ત્યારે હવે છૂટા છવાયા દુશ્મનામાટે તે વિચાર માત્ર પણ કરવા ન જોઇએ, ખુદા અને રસૂલના હુકમથી ઇસલામની હર જગ્યાએ ફતેહ છે. હિન્દુ બિચારા શી ખિસાતમાં એક તે તેમનાપર ખુદાની માર છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com