________________
શિખિર કારાગાર
૧૭૭
પાતાની તૃણશય્યામાં જાગતા બેઠા હતા. એકાએક તે કારાગૃહમાંની શાંતિના ભંગ થયા. સ્વમમિશ્રિત કાઈ નારીના કામળ કંઠમાંથી નીક ળતેા નિમ્ન લિખિત ધ્વનિ પ્રભાતના કોંમાં આવીને અથડાયા. “મને એકલી મૂકીને ચાલ્યા ત જશા !' શાંત અને નિઃસ્તબ્ધ. આકાશમાં વજ્રધ્વનિ થવાથી અથવા નિદ્રિત અવસ્થામાં શિરપર વજ્રપાત .થવાથી. પ્રભાતના મનમાં જેટલા આશ્ચર્યના ભાવ થયેા હાત, તેના કરતાં કારાગારમાં એક અબળાના કંઠમાંથી આવા વાક્યના સાંભળવાથી તેના મનમાં વધારે આશ્ચર્ય થયું. એટલામાં વળી તે અબળા ખેાલી કે, “પ્રભાત! તમે ક્યાં છે?” પ્રભાતના આશ્ચર્યના અવધિ થયા. આશ્ચર્ય, ભય, ચિન્તા અને ઉદ્વેગે એકત્ર થઈને તેને ચેતનહીન બનાવી દીધા. જાણે દૂર રહીને કાઈ વિરહગાન ગાતું હાય, અથવા તેા કેાઈ વિહંગમના કાતર સ્વર સંભળાતા હોય, તેવી રીતે પ્રભાતને પેાતાના એ સદાના પરિચિત સ્વર સંભળાયા ! આ ભ્રાન્તિ છે કે સ્વમ છે? કિવા કાઈ માયાવીની માયાના પ્રભાવ છે? આ કારાગૃહમાં પ્રભાત કહીને મને કાણે મેલાવ્યા ?” પ્રભાતના એ માનસિક પ્રશ્નનું ઉત્તર મળી ન શકયું. ઉષા વિના પ્રભાતનાં સુખ દુઃખની કથા સાંભળનાર ખીજું કાઈ પણ હતું નહિ, ત્યારે -એવી કાતરતામય પીયૂષવાણીથી કાણુ ાલ્યું હશે કે, “મને એકલી મૂકીને ચાલ્યા નુ જશા.” અને “ પ્રભાત ! તમે કયાં છે.” પ્રભાતથી અને નિર્ણય કરી શકાયા નહિ. હું નિશાનાથ ચંદ્રદેવ ! અલ્પકાળમાત્ર અલ્પકાળને માટે જ પેાતાના શીતલ કિરણુમય પ્રકાશના પૃથ્વીમાં વિસ્તાર કરા—ચંદ્રિકાથી અન્ધકારને દૂર કરેા અને પ્રભાતને જરાક બેઈ લેવા ઘો કે, એ સ્વર કાના મૃદુ મિષ્ટ કંઠમાંથી નીકળ્યા હતા ? તે ખરેખર ઉષા છે કે પ્રભાતની ભ્રાન્તિએ મનેામયી ઉષાનું સ્વરૂપ ધારણ કરેલું છે ? પ્રભાતકુમાર તમારા આજન્મ આભારી રહેશે-કૃપા કરા.
પુનઃ તે જ કંઠમાંથી નીકળતા કાર્ય શબ્દને સાંભળવાની આજ્ઞાથી પ્રભાતકુમાર શાન્ત ભાવથી વાટ જોતા બેઠા. કિન્તુ પુનઃ તેવા શબ્દ સાંભળવામાં આવ્યા નહિ. તેવા શબ્દને સ્થાને કાઈ નિદ્રિત મનુષ્યના શાન્ત શ્વાસાચ્છવાસને ધ્વનિ કહુંગાચર થયા. પ્રભાત ઉદ્માન્તવત્ તે શબ્દ સાંભળવા લાગ્યા. તેના મનમાં એવા વિચાર આવ્યો કે, એ --ખરેખર ઉષા જ હાવી બેઇએ. મુસલ્યાનાએ જગન્નાથપુરીને જિતીને ઉષાને કેદ કરી લીધી હશે અને ઉષાના સૌન્દર્યમય મુખનું કરી તેના નિષ્કલંક શરીરને કલંકિત કરવાના હેતુથી તે કારાગૃહમાં લઈ આવ્યા હશે. અથવા તે સૌયૅ......
અવલાકન તેને આ એ પછી તે
”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com