________________
(૪)
લશ્કર ઘણું શૂરવીરપણાથી લડવું અને છેવટે અંગ્રેજી સૈન્યમાંની તોપોનાં મિઠાં આગળથી પણ પાછા હઠયા નહિ અને કપાઈ મુ.
આ લડાઈમાં અંગ્રેજોની જીત થઈ, પરંતુ તેમના અંગ્રેજ અમલદાં અને તેમના હાથ નીચેનાં ઘણું માણસ મરાયાં. એ જ દિવસે પનીઆર આગળ એક બીજું યુદ્ધ થયું. જનરલ રેજે બીજે રસ્તે થઇને સિધિઆના મુલકમાં પેઠો હતો તેના તાબાના લશ્કર સામે આ યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં બંને બાજુના પોદ્ધાઓ આ ડુંગરેથી પેલે ડુંગરે, અને પેલે ડુંગરેથી આ ડુંગરે, એમ નાસતા ભાગતા લડતા હતા. આ યુદ્ધમાં પણ એ છત્યા,
હવે મહારાણી તારાબાઈ અને તેમના અમીર ઉમરાવોની મરજી ગવરનર જનરલની મરજી પ્રમાણે ચાલવા થઈ અને તેથી છેવટ ઈજોને શરણ થયાં. મહારાજા જયાજીરાવ સિંધિઆની લાયક ઉમર થાય ત્યાં સુધી ગ્વાલિયરનો રાજ્યકારભાર રજન્સી કાઉન્સીલ (રાજસભા) ની મારફત ચલાવવો તથા સર્વ વાતમાં રેસીડેન્ટની મરજી પ્રમાણે ચાલવું, મરેઠી અન્ય ઓછું કરવું, ગ્વાલિઅરમાં અંગ્રેજી ફોજ રાખવી તથા તેનું ખરચ રાજ્યની ઉપજમાંથી આપવું, ૧૮ લાખ રૂપીઆ ખંડણી આપવી મહારાણી તારાબાઈને હાથમાં જરા પણ સત્તા રાખવી નહિ અને તેની નિમનોક બાંધવી આ પ્રમાણે કરાવ થયા પછી ગવરનર જનરલ પાછો કલકતે ગયો.
મહારાજા જયાજીરાવ સિંધિઓ ઈ. સ. ૧૮૫૪ માં ઉમરે આવ્યા એટલે અંગ્રેજ સરકારે તેમને સ્વતંત્ર રાજસત્તા આપી. આ વખત અંગ્રેજ સરકારની સલાહથી રાજા સરદીનકરાવને દિવાન નીમ્યા. આ વખતથી રાજ્યમાં સારા સુધારા થવા લાગ્યા; પણ ઈ. સ. ૧૮૫૦ માં સ્વાલિ અર કંટર ફોજનો ખળવો ફાટી નીકળ્યો. સિંધિઓની પોતાની ફોજ પણ
* આ બળવો થવાનાં કેટલાંક કારણ હતાં તેમાં મુખ્ય ઈ. સ. ૧૮૫૦ માં અંગ્રેજ સરકારે એક એવો ઠરાવ કેપો કે સિપાઈઓને જ્યાં મોકલે ત્યાં જવું એવી શરતે નોકરીમાં રાખવા, (ર) દેશીરાજાઓમાં જે વાંઝીઆ મરતા કે બદયાલથી ચાલતા તેમનાં રાજ્ય અંગ્રેજ સરકારે ખાલસા કરવા માં માં અને તેથી દેશી રાજાઓના મનમાં પણ પોતાનાં રાજ્ય અંગ્રેજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com