________________
( ૮૧ ) નરમ પાડ્યા અને તેમના આગેવાન અમીરખાન અંગ્રેજોને શરણે આ વ્યો. હવે અમીરખાને પોતાના બંડખાર આગેવાનોને રજા આપી, એટલે અંગ્રેજોએ તેને હલકરે પ્રથમથી આપેલી જાગીરનાં પ્રગણાં આપી જુદે રાજા બનાવ્યો. એ ટેકનું રાજ્ય એ નામથી આજ ઓળખાય છે અને તેના વંશજ આજ ટાંકમાં રાજ્ય કરે છે. દોલતરાવસિંધિઓના રાજ્યના વખતમાં ઈ. સ. ૧૮૧૩માં પુનાનું પેશ્વાનું રાજ્ય ઈગ્રેજ સરકારે ખાલસા કર્યું અને બાજીરાવ પેશ્વાને આઠલાખ રૂપીઆનું પેનસન બાંધી આપી બીપુરમાં રાખ્યો.
તા. ૨૧ માર્ચ સને ૧૮૫ગ્ના શેજ લતરાવ સિંધિઆ ગ્વાલિએ૨માં મરણ પામ્યા. તેમને પછાડી પુત્ર નહતો તેથી તેમનાં રાણી બાઇજાબાઈએ એક કરના કુટુંબી મુગટરાવને દત્તક લઈ તેમનું નામ જે કોઇ રાવ એવું પાડી ગાદીએ બેસાડ્યો. જોજીરાવ બાળક હતા તેથી બાઈજાબાઈએ પોતાના ભાઈ હિંસરાવની મદદથી રાજ્યકારભાર ચલાવ્યો. આ બાઈએ એવી હશી આપી અને ડહાપણથી કારભાર ચલાવ્યો કે તેથી કરીને તે બાઈની કોઈ એક બહાદુર પુરૂષના જેવી કીત ફેલાઈફ પણ જો જીરાવે તે ઉપકારને નહિ સંભાળતાં પહેલાં વહેલાં લશ્કરના કેટલાક સરદારો સાથે સંધાન કરી એક દિવસે રાજા એવું જાહેર કર્યું. બાઈજા બાઇને કેટલુંક લશ્કર અનુકુળ હતું પણ તે થોડું તેથી અને બને વધે નહિ તેટલા માટે તે કંઈ કરુઓ ન ચલાવતાં રેસીડેન્ટ સાહેબની પંચાત કબુલ કરીને લિપુરમાં જઈ રહી. ત્યાં તેને વરસ દિવસે ૨૧૦૦૦૦૦૦ (દશલાખ) મળે એવો ઈગ્રેજ સરકાર વિદ્યમાન ઠરાવ થયો હતો. પ્રથમ બાઈજાબાઈ અને જે કોજીરાવ વચ્ચે ત થશે. તે તે સિંધિઆના ઘરનો હેવાથી ગવરનર જનરલે રેસીડેન્ટને લખ્યું કે આપણે એમાં ૫ડવાની જરૂર નથી. પરંતુ જે કોજીરાવ ગાદીએ કાયમ થયા પછી બેઉની વચ્ચે કઇઓ ચાલ્યાથી દેશમાં બંદોબસ્ત રહેશે નહિ, એ કારણથી બાઇજાબાઈએ નિમક લઈ અલગ રહેવું, એ બાબત પંચાત કરવાને બીજી વખત ગવરનર જનરલ તરફથી રેસીડેન્ટને પરવાનગી મળી અને તે પરવાનગીથી ૨૧૦૦૦૦૦૦ (દશલાખ)ની નિમક બંધાઈ.
જ કોછરાવ સિંધિઓ સને ૧૮૪૩ના ફેબ્રુઆરી માસમાં મરણ પામ્યા. તેમને પછાડી પુત્ર નહેાતે તેથી તેમની વીધવા રાણી તારાબાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com