________________
(૩૫)
તો માત્ર લડાઇમાંજ વાપરવાનું હતું; પણસને ૧૮૨૦ પછી લડાઇ નહિ થવાથી, તે ખેડુ રહ્યું. અને તેમાં નિજામને ફેગઢ ૧૩ કરોડ રૂપીઆ ખરચ થયો હતો. આ દેવાને લીધે સને ૧૮૫૩ માં નવા કોલકરાર થયા જેથી ઉપલું હૈદ્રાબાદ કંટીજું ટનું લશ્કર ધટાડીને ૫૦૦૦ પેદળ તથા ૨૦૦૦ ધોડે સ્વાર, તેમજ ચાર ખરેરીનું ખરચ રાખ્યું. આથી પ્રથમ જે ૪૦ લાખનું વારસિક ખર્ચ હતું, તે ઘટાડીને ૨૪ લાખનું રાખ્યું. ચઢેલા પગાર ચુકાવવાને અને પછી તે ચેાવીશ લાખનો વારસિક ખરચ નિયમસર મળ્યો જાય, તેની બાંયધરીમાં આ રાજ્યનો કુળદ્રુપ પ્રાંત +વરાડ ઈંગ્રેજસરકારને આપવાને કોલકરાર થયા. મા ખનાવને લીધે હૈદ્રાબાદ શેહરની તમામ મુસલમાન પ્રજા, તેમજ અમીર ઉમરાવો અને દરબારીમા નારાજ થયા. આ વખત ખજાનો ખાલી હતા. વસુલાત સરકારી અમલદારા તરફથી ઉધરાવામાં આવતી નહેાતી, પણ ઇજારદારને ઇજારે માપવામાં આવતી હતી; તેથી તેગ્મા અતિશય ખળાત્કારથી રૈયતને નીચોવતા હતા. પેાલીશનો ખ દાખસ્ત નહોતો, તેથી રાજ્યમાં જ્યાં જોઇએ ત્યાં ધોળે દિવસે છ ચાક લૂંટ ચાલતી હતી,વેપાર પડીભાગ્યેા હતો. ન્યાયનું તો નામજ ન મળે. વધારે પૈસા માપનારને કાજી ઇનસાક્ વેચાતો માપતો હતો. ગરીખની દાદ અને રિગ્માદ કોઇ સાંભળતું નહતું, લશ્કરી સીપાઇના પગાર બદલ, જે જમાદારે તે જાગીરો આપેલી, તે જમાદા૨ા જાગીરાની ઉપજ પેાતાના ખજાનામાં ભરતા મને સીપાઇ ભૂખે મરતા. રાજ્યનો નાનો કે મોટા અમલદાર લાંચ કે બળાત્કારથી જેમ જેને ફાવે તેમ પેાતાનું ઘર ભરવાને મથન કરતો. અમલદારામાં એક બીજામાં અંદર અંદર કુસંપ ચાલતો, અને નિજામસાહેબ તો જનાનાની ખટપટ શિવાય કાંઇજ જાણતા નહાતા. શ્માવા વખતમાં એટલે તા. ૨૭મી મે સને ૧૮૫૩ ના રાજ દિવાનસિરાજ ઉલ મુલ્ક મરણ પામ્યો. તેના મરણ પછી તેનો ભત્રીજો કેંસર સાલાર જગ દિવાન થયો.
સરસાલાર્જંગને દિવાનગીરી મળ્યા પછી તેણે પોતાની હિંમત અને બુદ્ધિ બળથી રાજ્યમાં સુધારો કરવા મથન કરવા માંડયું. પ્રથમ
+વરાડ પ્રાંતની વસુલમાંથી ખરચ ખાદ જતાં જે ખાકી વધે તે સઘળાનો હીસાબ બતાવીનિજામ સરકારને હવાલે કરવાનો ઠરાવ થયેા હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com