________________
( ૩૨ ). અંગ્રેજી પલટનોને રજા આપી, તથા રેમન્ડ નામે એક ફ્રેન્ચ સરદારને ચાકરીમાં રાખી, તેને હાથે એક બહાર ફેન્ચ ફોજ તથા તપખાનું તેયાર કરાવ્યું. આગળ નિજામના શાહજાદા અલી જાહે રાજ સામે બંડ કર્યું, ત્યારે તેમણે ઈગ્રેજી બે પલટનને પાછી બોલાવી. પરંતુ પ્રથમની માફક નિજામના દરબારમાં કેન્ચ લેક ચઢીઆતા ગણાયા. રે માંડ મરણ પામ્યો તે પછી, ફ્રેન્ચ ઉતરતા થઈ પડ્યા, અને નિજામ કેર ઈગ્રેજી ચાર પલટનો ચાકરીમાં રાખી, તથા તેના ખરચને માટે દર મહિને બે લાખ રૂપીઆ આપવા કબૂલ કર્યું. આ વખતથી ફેન્ચ ફોજને રજા આપી.
મહૈસરમાં દરઅલ્લીના મરણ પછી ઈ. સ. ૧૮રમાં તેને બેટો ટીપુ સુલતાન ગાદી ઉપર બેઠો હતો. તેણે ઈગ્રેજ અને નિજામ વિગેરેના મુલક ઉપર ઉપરા ઉપરી હુમલા ચાલતા રાખ્યા, તેથી ઈલેજ અને નિજામે સંપ કરી ટીપુના મુલપર સ્વારીઓ કરવા માંડી. ટીપુ કંઈ નમ્યુ આપે તેવો નહોતો; પરંતું એજ અને નિજામ એ બંને રાજ્યનાં લશ્કર બેગાં થવાથી તા. ૪ માહે મે સને ૧૭૯૯માં ટીપુ મરાયો, તથા તેના રાજ્યનો છેડે આવ્યો. લેડેવેલેસ્લીએ પોતાના એક રીપોર્ટમાં લખ્યું છે કે “નિજામઅલીની પુરતી મદદ ન હોત તો ટીપુનું રાજ્ય જીતવું એ ઘણુ મુશ્કેલ હતું.” ટીપુ પાસેથી જે દેશ જીતી લીવ હતો, તેમાંનો કેટલો એક ભાગ મહેસૂરા હિંદુ રાજા ચામરાજને હૈદરે પદભ્રષ્ટ કર્યો હતો, તેના છ વરસના કુંવર ક્રિક્ષરાજને આપી તેને મહેસૂરની ગાદી પર બેસાડ્યો, તથા બાકીના પ્રાંત ઈજે અને નિજામે વહેંચી લીધા. પશ્ચિમ સમુદ્ર કાંઠે તથા કોઈ
મ્બતુર અને નાડ વિગેરે પ્રાંતો તેમજ ડુંગરી કિલ્લા જેના ભાગમાં ગયા અને તેટલી જ ઉપજના ગુતી અને ગરમકડા વિગેરે પ્રાંતો નિજામ ના તાબામાં આવ્યા.
નિજામના. રાજ્ય અને અંગ્રેજો વચ્ચે તા. ૧રમો અકબર સને ૧૦૦૦ના રોજ એક નવો કરાર થયો. આથી ઇગ્રેજે તરફનું પ્રથમ હતું તે, તથા બીજુ વધારીને ૬૦૦૦ દિલ, ૯૦૦૦ સ્વાર અને તે પો એટલુ લશ્કર રાપવું એમ કર્યું, તથા ઈગ્રેજોની સલાહ વગર બીજા રાજ્ય સાથે લડાઈ કરવી નહિ. આ ઠરાવથી નિજામના સઘળા શત્રુઓને બંદોબસ્ત કરવાનું કામ ઈગ્રેજોને સેપ્યું. આ લશ્કરી ખરચ બદલ ટીપુ પાસેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com