________________
(૩૦૯)
રાજ્ય હાથમાં લીધું. તે ઈ.સ. ૧૮૫૦ માં મરી ગયો, ત્યાં સુધી તેના હાથમાં રહ્યું. ઇ. સ. ૧૯૩૫માં ઈંગ્રેજસરકારે મ્મા રાજ્ય માં એક પોલીટીકાલ એંજ ટ નીમ્યો, નારસીંગના મરણુ પછી તેના ભાઈ દીખેન્દ્રસીંગને ઈંગ્રેજે રાજા તરીકે કબુલ કર્યો. ત્રણ મહિના પછી ચદ્રકીર્તીમંગે મણિપુર ઉપર હુમલો કયા તેથી દીકેન્દ્રસીંગ કચ્છાર જતો રહ્યો ચદ્રકીરતીસંગનો અમલ મણીપુરમાં જામવાથી ઈ. સ. ૧૮૫૧ માં ઈંગ્રેજે તેને મણિપુરના રાજા તરીકે કબુલ કર્યો.
ઈ. સ. ૧૮૭૯ની નાગારની લઢાઇમાં મણિપુરના સરદારે ઈંગ્રેજને સારી મદદ કરી હતી. ખાના બદલામાં મહારાજા ચંદ્રકીરતીસીંગને ૪ગ્રેજસરકારે જી. સી. એસ. આઈ. નો ખિતાબ માપ્યો. ઈ. સ. ૧૯૪૫ ની બ્રહ્મદેશ સાથેની લઢાઇમાં પણ મહારાજાએ ઇંગ્રેજને મદદ કરી હતી.
મા રાજ્યના લશ્કરમાં ૪૩૫૯ પાયદળ, ૫૦૧ ગોલ‘દાજ, ૪૦૦ ઘોડેસ્વાર, અને ૭૦૦ રેગ્યુલર પાયદળ છે, મહારાજાને ૧૧ તોપોનું માન મળે છે. મણિપુરમાં એક નિશાળ છે. સ્મા સિવાય પોસ્ટહાફીસ તે દવાખાનું છે.
Lisa
સમાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
I
www.umaragyanbhandar.com