________________
(૨૯૨) લોકમાં રજપૂત, ભુતીઆ, ડેબ, બ્રાહ્મણ અને મુસલમાન વિગેરે હેય છે. ડેબ એ નીચ જાતના લોકછે.
ભાષા ઘણું કરીને હિંદી છે. ગઢવાળ પ્રાંતના પૂર્વ ભાગમાં ગંગોત્રી, જન્મોત્રી, દેવપ્રયાગ, અને કેદારનાથ વિગેરે જાત્રાનાં પ્રસિદ્ધ સ્થાન આ વેલાં છે. હરીદ્વાર નામનું ગામ આ રાજ્યની નિરૂત્ય કોણની સરહદથી નરત્યકોણ તરફ આશરે ૩૦ માઇલને છે. અંગ્રેજી સહકરણપુર જીલ્લામાં છે. એ પણ હિંદુઓનું એક પ્રસિદ્ધ તિર્થ તથા ક્ષેત્ર છે. વરસે વરસ અહીં જાત્રા અને મેળો ભરાય છે. મુખ્ય શહેર તેહરી એ ગંગા નદીના ઊગમણા કાંઠાથી થોડે છે. તથા તે સહારણપૂર રેલવે સ્ટેશનથી ઈશાન કોણ તરફ આશરે ૬૦ માઈલને છેટે છે. એ શહેર રાજધાનીનું હોવાથી તેમાં રાજા રહે છે.
ઈતિહાસ–તેહરી (ગઢવાલ. ગઢવાલના રાજકે રાજા કહેવાય છે. ગઢવાલના રાજાઓએ ઘણી પેઢી સુધી અલકંદા નદીને બંને કિનારે આવેલા મુલક ઉપર રાજ કર્યું. પાંચ વરસપર અલકંદાની ખીણના પર ભાગ પડ્યાં હતા અને ત્યાં જુદા જુદા સરદારે રાજ કરતા હતા. ચોથા અને પાંચમા સૈકાના મધ્ય ભાગમાં ચાંદપુરના અન્ય પાલે સઘળા ભાગ કબજે કરી ગઢવાલનું રાજ સ્થાપ્યું. તેણે શ્રીગરમાં પોતાની રાજધાની કરી અને ત્યાં પોતાને માટે મહેલ બંધાવ્યો જેનાં ખંડેર હજુ સુધી ત્યાં જેવામાં આવે છે. આ સાખાના વંશ જેઓ ચાંદવંશના કહેવાય છે તેમણે ઈ. સ. ૧૮૦૩ સુધી ગઢવાલ અને તેહરીના મુલકપર રાજ્ય કર્યું. આમાંના એક પ્રધુમાનશાહને અલમોરાનો સરદાર બનાવ્યો હતો. આ રાજ્યના અસલના ઇતિહાસ વિશે કંઈ જણાયું નથી પણ એમ કહેવાય છે કે તેમણે ઘણાં વરસ સુધી આખા ગઢવાલ પર રાજ કર્યું છે. તોપણ તેઓ દિલ્હીના પાદશાહને થોડી ખંડણી આપતા હતા. ઈ. સ. ૧૮૦૪માં પ્રધી મુશાહ રાજાને ગુરખા લોકોએ હાંકી મુક્યો. તેનો કરો સુદરસેનશાહ દહેરનાશી ગયો હતો ત્યાં ઈ. સ. ૧૮૧૫માં ભારે નેપાલની લડાઈને છે આવ્યો ત્યારે તે ઈગ્રેજ સરકારને ઘણી કંગાળ સ્થીતી માલમ પડ્યો. અંગ્રેજ સરકારે તેને ઈ. સ. ૧૮૦૦ ના માર્ચ મહિનાની સનદથી આલકંદ નદીની પશ્ચિમનો મુલક પાછો અપાવ્યો અને પૂર્વ તરફનો દેહરાદન અને ગઢવાલનું પ્રગણુ ઈંગ્રેજોએ રાખ્યું. રાજા સુંદરસેને ઈ. સ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com