________________
(૨૪૦ )
ઝુસ્સે થયો અને તા॰ ૧૬ ભાગસ્ટ સને ૧૭૮૧ના રોજે રાજાને કુદ કરેત્રા માટે પોતાના માણસને લઈને રાજાના દરબારમાં ગયો તથા રાજાને કૈદ કર્યો. શહેરના લોકોએ મા વાત જાણી એટલે તે લોક તથા જાત્રાળુ લોક અને સન્યાસી તથા બ્રાહ્મણ લોકોએ ખડ કર્યું. રાજાને જે મહેલમાં કેદ કર્યું। હતો તે મહેલમાં ગયા અને પેહેરેગીરોને માર્યા. ઈંગ્રેજ પેહેરેગીરોએ ટક્રાવ કીનો પણ છેવટ તેમને હરાવી . લોકોએ રાજાને કુદમાંથી છોડાવ્યો. મા લડાલડી ચાલતી હતી. તેવામાં ચંયતસિંહ એક ખારીની વાટે ગંગા નદી ઉપર જઈ તેની પેલીપાર રામનગર જતો રહ્યો.
અહીં લોકોએ હેસ્ટીંગ્સને કેદ કર્યું, પણ થોડા દિવસમાં ઈંગ્રેજી ફોજ તેના રક્ષણને માટે આાવી એટલે રતોવઈ ચુનારગઢ જતો રહ્યો. ઐયતસિંહ યુદ્ધ સામગ્રી લઈને ઈંગ્રેજ સામે લડવાને તૈયાર થયો અને લડાઈ લડવા માંડી પણ તેનું લશ્કર દમ વગરનું હાવાથી અને હ્યુસ્ટીંગ્સને સહાય કરવાને ચારે તરફથી ઈંગ્રેજી લશ્કર માવી પહેાંચવાથી ચેયતસિંહ હારીને કાશીથી પચાસ કોશપર આવેલા વિજયગઢના કિલ્લામાં જતો રહ્યો. હેસ્ટીંગ્સ તેની પાછળ પડ્યો અને વિજયગઢ ગયો એટલે ચયતસિંહ ખુદેલખંડ જતો રહ્યો ત્યાં તે ઈ. સ. ૧૮૧૦ માં મરણ પામ્યો.
પછી ટેસ્ટીંગ્સે ચંયતસિંહને રાજ્ય સાથે સબંધ નથી એમ ઠરાવી ચપતસિંહના પેહલાંના રાજા બળવંતસિંહની પુત્રીના પુત્ર મહીપનારાયને ગાદીપુર ખેસાડીને રાજા ખનાવ્યો. મા નવા રાજાએ ૪૦ લાખ રૂપીગ્મા ખંડણી માપવી અને એ રાજ્યની રયતનો નસાફ ઈંગ્રેજી કાયદા પ્રમાણે કરવે એવો ગવરનર જનરલે ઠરાવ કર્યું।.
સને ૧૭૮૨ માં હેસ્ટીંગ્સે કાશીના રાજા ઉપર ક ંપનીના ફાયદા સારૂ જુલમ કર્યું તે કોર્ટેઆડીરેકટરને ગમ્યો નહિં તેથી તેઓએ તેને પકો લખીને તેણે કરેલું ફેરવવાને હુકમ કર્યો.
ઈ. સ. ૧૭૯૫ માં રાા મહીપનારાયણ મરણ પામ્યા અને તેમની પછી તેમનો છેકરો રાજા ઊદીન નારાયણ ગાદીએ ખેઠા. તે ૧૮૩૫ માં મરણ પામ્યા અને તેમનો દત્તક લીધેલો છોકરો ઈશ્વરપ્રસાદ નારાયણ ગાદીએ ખેઢા તે હાલના રાજાછે.
હીઝહાઇનેસ મહારાજા શ્રીપ્રસાદ નારાયણશીંગ ખહાદુર ઈ. સ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com