________________
(૫૯)
૧૭૬૩માં રાજા મળવતસિંગે શાહગ્માલમ ખાદશાહ અને અયોધ્યાના નવાબ સુજાઊદોલાને મળીને ઈંગ્રેજોને ખગાળામાંથી હાંકી કહાડવાને તેમની સામે ચડાઈ કરી; મણ બકસરની લડાઈ થયા પછી રાજા અને શાહચ્યાલમ બાદશાહ ઈંગ્રેજને મળી ગયા. ઈ. સ. ૧૭૬૫માં સુજાઊઁદદાલા ઈંગ્રેજને શરણે થયો અને લોડૈકલાઇવ માગળ તેણે જે સરતો કબૂલ કરી તેમાંની એક એવી હતી કે તેણે કાશીના રાજા ખળવંતસિંગને ઉપદ્રવ કરવા નહિ.
રાજા બળવતસિંગ ઈ. સ. ૧૭૭૦ માં મરણ પામ્યો. તેની પછી ચઇયતસિંહ ગાદીએ બેઠા. આા રાજાના વખતમાં ઈ. સ. ૧૭૭૫ માં એક નવી સલાહથી યોધ્યાના નવાબ સ્મોક્દોલતખાંએ કાશી પ્રગણું ઈંગ્રેજને બક્ષીસ સ્માપ્યું હતું. તે પ્રગણું ઈંગ્રેજોએ નવી સનદ કરીને રાજા સઈયતસિંહને સોંપ્યું, મા સનંદથી રાજાને દર સાલ ૩૨૨ લાખ ખંડણીના આપવા પડયા અને પોતાના નામથી સિક્કા પાડવા બંધ કર્યા.
આ સિવાય ઈ. સ. ૧૭૭૮માં ત્રણ પલટણના ખરચ બદલ ૨પીચ્છા પાંચલાખ વધારે આપવા એવી ગવર્નરજનરલે માગણી કરી. તે વેજ તેમણે મહા સંકટ વેઠીને એક વખત આપ્યો. પણ આગળ તે અવેજ ઈંગ્રેજે દરસાલ માગવા માંડયો જે આપવા યતસિંહ ના કહી. તેથી રાજાને અપરાધી ઠરાવી તેમણે તે અવેજ માપવો અથવા બીજો દંડ આપવા એમ ઠરાવ કરીને રાજાને શિક્ષા કરવા સારૂ ગવરનરજનરલે કાશી જવા તૈયારી કરી.
કલકત્તાની મંત્રી સભામાં હેસ્ટીંગ્સની વિરૂદ્ધ પક્ષમાં જે ઇંગ્રેજ મમલદાર હતા તેમની સાથે મળી જઇને થયતસિંહે એક કામમાં આગળ હેસ્ટીંગ્સને બહુ પજવ્યો હતો તેથી હેસ્ટીંગ્સને રાજાપર વેર હતું. હવે તે વેર વાળવાને ડેસ્ટીંગ્સ રાજી થયો. પ્રથમ તેણે રાજા પાસે ધોડેસ્વારોનું સન્ય માગ્યું. તે આપવાને રાજાએ ઢચુપચુ કરીને પછીથી હા કહી. ૫છીથી તેણે રાજા પાસે દ્રવ માગ્યું તે આપવાની રાજાએ ના કહી. આથી રાજા પાસે વધારે દંડ લેવાને ઠરાવ કર્યો. રાજાએ તે દંડ આપવાના કહી તેથી હેસ્ટીંગ્સ રાજાના દરબારમાં ગયો એટલે ચયસિસ સેની સામે જઈ માન આપ્યું તથા તેને કરગરીને કહ્યું કે મારા પરાષ માર્ક કરો? પરંતુ બીજે વરસે ચૈયતસિંહે તે વાત કબુલ કરી નહિ તેથી હેસ્ટીંગ્સ
૩૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com