________________
(260)
વખત સુજાઉદ્દવલાથી કંઈ પણ રોહિલાઓનું રક્ષણ થઈ શક્યું નહિ તેથી રોહિલા સરદાર હાજીક્ર્રહીમે મરેઠાઝ્માને કંઈ દ્રવ્ય માપી પાછા વાળ્યા. મરેઠા ફરીથી ગાળ્યા અને ભાગીરથી નદીને તીરે છાવણી કરીને પડ્યા. ા વખત મરેઠા રોહિલખંડના મુલકમાંથી અયોધ્યા ઉપર જવાને તેમની પાસેથી રસ્તો માગવા લાગ્યા. તેવામાં જાખતામાંન તેમને જઈ મળ્યો. રો.હલાઓએ પોતાની કુમકને સારૂ અયોધ્યાના નવાબને જે નાણાં આપવા કબુલ કર્યા હતાં તે કુમક નહિ કરવાથી માપવા હા ના કરવા લાગ્યા. અાધ્યાના નવાખે ઈંગ્રેજોની મદદથી રોહિલા ઉપર ચઢાઈ કરી. બંને વચ્ચે કત્રા આગળ મહાભારત યુદ્ધ થયું તેમાં છેવટ રોહિલ્લા હાર્યા મને સરદાદ હાજીરહીમત તથા તેના બે છોકરા અને ૨૦૦૦ સિપાઈ મરાયા. અને બીજો એક છોકરો કેદ પકડાયા. નવાબની ફોજે દેશ સુપો તથા ગામ ખાળ્યાં અને લોકને મારી નાંખ્યા. એ રીતે હજારો લાકના સંહાર થયા પછી રોહિલા સરદાર ફેજીલાખાન શરણું માન્યા અને નવાખનો તાબેદાર કહેવાય અને પોણા પંદર લાખ રૂપીઆનો મુલક લઈ રાજ્ય કરે એ પ્રમાણે કરાર થયો ઈ. સ. ૧૭૭૪.
જુલખાન મરણ પામ્યો તે વખત મહમદઅલીખાન અને ચલામમહુમદખાન નામના તેને બે છોકરા હતા. આામાંના મોટા મહમદઅલીખાનને તેના નાના ભાઈ ગુલામ મહમદખાને મારી નાંખીને તે અગીર છીનવી લીધી. પણ પોધ્યાના નવાબ વજીરે મહંમદસ્મલીના છોકરા અહમદશ્મલીનો પક્ષ લને ઈંગ્રેજની મદદ માગી. ઈંગ્રેજોએ ઝુલામ મહમદખાનને ખરેળી પાસેની લડાઈમાં હરાવ્યેો. નાના નવાબ અહમદમલીખાનને રામપુરનો મુલક જેની ઉપજ રૂ૧૦૦૦૦૦૦ હતી. તે મળ્યો અને બાકીનો મુલક રોહિલખ'ડ સાથે જોડવામાં આવ્યો. ઈ. સ. ૧૮૦૧માં અયોધ્યાના નવાખે રોહિલખંડ ઈંગ્રેજોને સોંપ્યો મને ' રામપુરની જાગીરપરથી પોતાનો હક ઉઠાવ્યો, પણ ઇંગ્રેજસરકારે તે નવાબ અહમદસ્મલીખાનને સોંપ્યો. નવાબ અહમદઅલીખાન ઈ. સ. ૧૮૩૯માં મરણ પામ્યો અને તેની પછી ચુલામમહમદખાનનો મોટો બેંકરો મહમદ સયદખાન ગાદીએ ખેડો. નવાબ મહમદ સૈયદખાન ૪છીથી તેનો છોકરો મહમદ ઞસાફ મલીખાન ગાદીએ ખેા. તેણે ૧૮૫૭ ના બળવામાં ઈંગ્રેજની સારી નોકરી ખજાવી. આના બદલામાં ઈંગ્રેસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
'
www.umaragyanbhandar.com