________________
(૨૮૬). દાઉદખાનના પછી તેને છોક અલીમહમદખાન ગાદીએ બે. આ નવાબે દિલ્હીના પાદશાહને સિયોની સામે, સારી મદદ કરી હતી તેના બદલામાં પાદશાહે તેને રોહિલખંડનો ઘણોખરો ભાગ અને નવાઅને ખિતાબ આપ્યો. પણ કમનસીબે અયોધ્યાને સુબેદાર તેના ઉપર યુસ્સે થવાથી દિલ્હીના પાદશાહ અહમદશાહે તેને તેના મુલક ઉપરથી હક ઉઠાવવાને અને તેના બે છોકરાને બાદશાહના રક્ષણ નીચે સોંપવાને જરૂર પડી. આ વખત પછી થોડે વખતે જ્યારે અયોધ્યાનો સુબેદાર અહમદશાહ રાનીને આ દેશમાંથી હાંકી કહાડવાને શેકાયો હતો ત્યારે અલીમહમદખાને આ તકનો લાભ લઈ રોહિલખંડમાં જઈ પોતાનો મુલક પાળે મળશે.
અલીમહંમદખાને પોતાના મરણ પહેલાં પોતાના છોકરાના ધાભમાં ઠરાવ કર્યો અને પોતાના મોટા છોકરા જે બાદશાહની હજુરમાં હતા તે છૂટે અને નાના છોકરા પાકી ઉમરના થાય ત્યાં સુધી પોતાના ભાઈ રજીફરહમાનખાન અને પોતાના બાપ દાઊદખાનના પીત્રાઈ દીખાનને રક્ષક નીમ્યા. આ પછી થોડે વખતે બે મોટા છોકરા છૂટા થયા અને તે રક્ષકોએ ફજુલખાનને રામપુર કત્રા જેની ઉપજ રૂ૦૦૦૦૦૦) ની હતી તેનો જાગીરદાર બનાવ્યો.
હવે મરાઠાઓએ પાદશાહને પોતાને કબજે લીધા પછી હિલખંડ ઉપર સ્વારી કરી. રોહિલાનો સરદાર જીજીબદલા ઘણા દિવસ સુધી દિહીને બચાવ કરી ઈ. સ. ૧૭૭૦ મરણ પામ્યો. તેના બેટા નાખતાખાન ઉપર મરેઠી લશ્કરે હલા કર્યો. પ્રથમ તે બહાદૂરીથી લડ્યો. પણ છેવટે તે હારીને અયોધ્યાના નવાબને આશરે જતો રહ્યો. રોહિલાના સરદારોનાં બાં છોકરાં મરેઠાને હાથ ગયાં અને તેઓએ સેહિલખંડ લૂટી ઉજડ કર્યો. ઈ. સ. ૧૭૭૩માં હિલખંડના સરદારે અયોધ્યાના નવાબની મદદ માગી. આ બાબત વિચાર કરવામાં કેટલાક દિવસ ગયા તેવામાં મારે પાછા ગયાની ખબર મળી તેથી અંગ્રેજોની સલાહ પ્રમાણે હિલાઓએ અપાધ્યાના નવાબ સાથે સલાહ કરી. તે સલાહમાં એમ કર્યું કે શેહિલખંડમાંથી મરેઠાને હાંકી મુકેતો શહિલાઓ નવાબને દશલાખ રૂપી આ
સ્ત આપે તથા પછીથી ૩૦ લાખ રૂપીઆ ત્રણ વરસમાં આપે. આ ઠરાવ થયા પછી થોડા વખતે મરેઠા હિલખંડમાં પાછા ફરીથી આવ્યા. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com