________________
(૬૩) મદખાન ગાદીએ બેઠો. પણ તે કાચી ઉમર હોવાથી રાજ્ય કારભાર એક અંગ્રેજ અમલદાર ચલાવતો હતો. અને નવાબ તે વખત લહેરમાં રહેતો હતો. નવાબને દર મહીને રૂ.૨૫૦૦૦) ખરચ પેટે આપવામાં
આવતા હતા. ઈ. સ. ૧૮૭૬માં હજહાઈનેસ નવાબ સાદકમહંમદ પ્રીન્સ ઓફ વેલ્સને માન આપવાને પંજાબ ગયા હતા. નવાબ સાહેબ ૧૮૩૭ના જાન્યુઆરી મહિનાની પહેલી તારીખે દિલ્હીમાં જે બાદશાહી દરબાર માર્યો હતો ત્યાં હાજર હતા. ઈ. સ. ૧૮૭૯માં નવાબ પુશ્ન ઉમરનો થવાથી રાજનો કુલ અધીકાર તેને સેંપવામાં આવ્યો. અને છ સભાસદની કાઉનસીલ નીમવામાં આવી તેની સલાહ અને મદદથી રાજ્ય ચલાવે. આ કાઉનસીલને કાયમ રાખવી કે કાઢી નાખવી તે અંગ્રેજ સરકારના હાથમાં છે. ઈ. સ. ૧૭૭૮-૮૦ માં
અફગાનીસ્તાનમાં લશ્કર મોકલવામાં આવ્યું તે વખતે નવાબે સારી મદદ કરી હતી અને નવાબના લશ્કરને દેરા ગાબખાનની સરહદ જાળવવા મુકયું હતું. ભાવલપોર નવાબ પંજાબના સરદાસેના લી. સ્ટમાં ત્રીજે નંબરે છે અને તે પતીયાળાના મહારાજાની પછી છે. નવાબને ૧૭ પનું માન મળે છે અને ફાંસી દેવાનો હક છે. નવાબની ઉમર હાલ ૨૭ વરસની છે. આ રાજ્યના લશ્કરમાં ૧૨ તેપ ૯૯ ગોલંદાજ ૩૦૦ ઘોડેસ્વાર અને ર૪૯૩ પોલીસ અને પાયદળ મળીને છે.
ભાવપૂરએ રાજધાનીનું શહેર છે. તેમાં નવાબ રહે છે અને તે સતલજ નદીથી બે ભાઈલને છે. “ઈન્ડસલીસ્ટેટ રેલવે પર મુલતાનથી ૬૩ માઈલ અને સકરથી ર૧૮ માઈલને છેટે છે. આ શહેર સમુદ્ર સપાટીથી ૩૦૫ ફીટ ઊંચાઈએ છે. વસ્તી ૧૩૭૦૦ માણસની છે. તેમાં ૭૫૦૦ મુસલમાન ૧૧૦૦ હિંદુ અને બીજા સીખ, જઈન અને બીજી પરચુરણ જાત છે. આ શહેરની પાછળ ૪ મિલના ઘેરાવાની એક દીવાલ છે. નવાબનો મહેલ એક મોટું મકાન છે. અને તેને દરેક ખુણે મીનારા છે. આ મહેલની અંદર એક બેઠક છે. તે ૬૦ ફુટ લાંબી અને ૫૦ ફીટ ઊંચી છે તેની આગળ એક દેવડી છે. તે ૧ર૦ ફીટ ઊંચી છે. રાજમહેલના છાપરા પરથી વિકાનેરનું મોટું મેદાન જોઈ શકાય છે. ભાવલપુરથી ૫ માઈલને છે. ઇન્ડસવેલી રેલવે સતલજ નદી ઓળંગે છે. આ નદી પર લેઢાને મજબુત સંભાયમાન પુલ બાંધવામાં આવ્યો છે. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com