________________
ગ્રેજે સુરતના નવાબને પેનસન આપી તેની પાસેથી તે શહેર અને તેનાં પ્રગણું લઈ લીધાં. એજ સાલમાં અયોધાના નવાબ સાથે સંધી થઈ આ સંધીથી ફોજના ખરચ પેટે કેટલાક મુલક નવાબે ઈગ્રેજને આપ્યો. વ્યાવ્ય પ્રાંત ઇલાકે આગળ જતાં બન્યો તે એ મુલક હતે.
હૈદ્રાબાદના નિજામના મુલકમાં અંગ્રેજી લસ્કર રહેતું હતું તેના - રચને પેટે જે નાણાં નિજામને આપવાં પડતાં હતાં તેના બદલામાં - હિરનો ભાગ નિજામને મળ્યો હતો તે છે જેને આપવો એમ તા. ૧૨ અક્ટોબર સને ૧૮૦૧ના રોજ તહનામું થયું, એજ સાલમાં કર્ણાટકનું રાજ્ય અંગ્રેજોના હાથમાં આવ્યું, ત્યાંનો નવાબ મરણ પામ્યો એટલે તેના બેટા અમદેલાને પેનશન બાંધી આપી નામને નવાબ બનાવ્યો અને તેનો મુલક ઇજેએ ખાલસા કો.
પુનામાં પેશ્વાનું રાજય હતું અને તેના ઉપર સિંધીઆ તથા હોલકર એ સરદારોનો કાબુ હતો તેથી પેશ્વા ઈંગ્રેજોના રક્ષણ નીચે નાશી ' આવ્યું. આ વેળા એટલે તા. ૩૧ ડિસેમ્બર સને ૧૮૦૨ ના રોજ ઈગ્રેજ
અને પેશ્વા વચે વસાઈ મુકામે તહનામું થયું. તેથી પેશ્વાના દરબારમાં ઈજ રેસીડેન્ટ તથા ફોજ રહે તથા તેનું ખરચ પેશ્વાએ આપવું એમ ઠર્યું. ઈ. સ. ૧૮૦૩માં મરાઠા અને અંગ્રેજો વચ્ચે દિલહી પાસે લડાઈ થઈ તેમાં અંગ્રેજોએ મરેઠાને નસાડ્યા અને દિલ્હી શહેર લઈ લીધું. તથા ત્યાંના નામના પાદશાહ શાહ આલમને મરેઠાઓએ કેદ કર્યો હતો તેને માંથી છોડવ્યો.
ઈ. સ. ૧૮૦૩ના ડિસેંબરની તા. ૩૦મીએ સિંધિઓ સાથે કલકરાર થયા તેથી ગંગા અને જુનાં વચ્ચે પ્રદેશ ઈગ્રેજોના તાબામાં આવ્યો. તો પણ અંગ્રેજોની સામે સિંધિઓ અને હોલકર એ છે જેરાવર શત્ર હતા. તેમની સામે ઈ. સ. ૧૮૦૪થી તે ૧૮૦૬ સુધી લડાઈ ઓ ચાલી અને તેના સંબંધમાં બીજા રાજાઓ સાથે પણ ટેટા થયા મદ્રાશની પાસે વેલારમાં તા. ૧૦ જુલાઈ સને ૧૮૬માં બંડ થયું બે ડખોરોએ વેલારમાં જે ગોરા લોક હતા તેમને મારી નાંખ્યા. આ બં, થવાનું કારણ એમ જણાય છે કે ટીપુના શાહજાદા વેલોરમાં કેદ હતા, તેમની ઉશ્કેરણીથી આ કામ થયું હતું. અને તેથી તે શાહજાદાઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com