________________
(૨૫૨ )
ખાખત તે વખતના વાઈસરાય લાઉંલીટનની સરકારે દિલ્હીમાં દરખાર ભર્યેા હતો તે દરખારમાં મહારાજા રણખીરસીંહ દિલ્હીમાં ગયા હતા. આ વખત કસરેહિંદ તરફથી મહારાજાને નામદાર મહારાણીની ફોજના એક જનરલ અને ઇન્દ્ર મહેન્દ્ર બહાદૂર સીપાહ સુક્ષેતાની એવીપદવી આપી હતી.
વળી એ વખત નવી ઇમ્પીરીયલકાઊન્સીલ સ્થાપી તેના સભાસદો નીમ્યા. તેમાં મહારાજા રણબીીંહને પણ એક સભાસદ ( ઈંગ્રેજી રાભ્યના સલાહકાર) નીમ્યા હતા.
યાદી
ચ્યા મહારાજાની મોટી ખુબી એ હતી કે તે પોતાની પ્રજાની ફરીસાંલળવા માટે દરરોજ ઉમાડા ચોકમાં દરખાર ભરીને સર્વની વાતો સાંભળતા હતા તેમના રાજ્યમાં વેર ચાલવાનાં ગમાં ચાલતાં હતાં પણ સઘળા વખત તેમની ચુસ્ત વફાદારીના ઈનામ તરીખે તે બ્રીટીશ સરકાર તરફથી સારો પાર અને માન ભોગવી શક્યા છે. લાડૅલીટનના અમલના વખતમાં બે વખત એ રાજ્ય તેમની પાસેથી છીનવી લેવાની તવાઇ તેમના ઉપર આવી હતી પણ પછાડીથી તે વીચાર માંડી વાળ્યા હતા. મહારાજા રણખીરસીંહ સુરવીર હતા. આ મહારાજા તા. ૧૩ માહે સપ્ટેમ્બર સને ૧૮૮૫ ના રોજ મરણ પામ્યા.
મહારાજાના મરણ પછી તેમના કુંવર પ્રતાપસિંહ ગાદીએ ખેઠા. એ હાલના મહારાજાછે. તેમની ઉમર હાલ ૨૭ વરસનીછે. તેમને બે ભાઈ અને ચાર ખેનોછે. મહારાજા પ્રતાપસિંહને ઈંગ્રેજ તરફથી ૨૧ તોપનું માન મળેછે, મહારાજાને દતકની સનંદ છે. એ રાજ્યની લશ્કરી પતિ ઈંગ્લાંડમાં જુના વખતમાં ચાલતી કુંચુડબ ધારાને લગતી છે. તેના રાજ્યના કવાયતી લશ્કરમાં ૮૮ લડાઇની તોપ અને ખીજી ૮૦ તોપ, ૧૨૮૦ ગોલંદાજ, ૧૪૦૦ ઘોડેસ્વાર, અને ૨૫૦૦ પાયદલનું લશ્કર છે. રાજ્ય કારભારમાં ઘણું કરીને હિંદુ છે.
કાશ્મીરી અથવા શ્રીનગર—એ રાજધાનીનું શહેર છે. એ શહેર દરીયા સપાટીથી પર૭૬ છુટ ઊંચુછે. વસ્તી—૧૫૦૦૦૦ માણસની છે. તેમાં ૨૦૦૦૦ હિંદુ અને બીજા મુસલમાન છે. મકાનોમાં મુખ્ય બારદરી રાજમહેલ, કિલ્લો, દવાખાનું, નિશાળ, અને ટંકશાળ છે. સ્મા શિવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com