________________
(૨૫)
તેના ઉપર લશ્કર ચઢી આવતું હતું પણ અહંમદ અછતખાનના બળ આગળ તેમનું કંઈ ચાલતું નહિ. અને માર ખાઈને પાછું જતું રહેવું પડતું હતું. ઈ. સ. ૧૮૧૯માં પંજાબ (લાહોર)ના શીખ મહારાજ રણ તસીંહે કાશ્મીર ઉપર સ્વારી કરી તથા રાજધાનીનું શહેર કાશ્મીર અને તેની આજુબાજુનો કેટલોક મુલક જીતી લી. કાશ્મીરનો બાકી રહેલો ભાગ રણજીતસીંહે જીતવા માટે મહંમદ અજીમખાન ઉપર સ્વારીઓ કરવા માંડી. એટલે તેણે પોતાની પાસે જે મુલક રહ્યો હતો તેને સાચવી રાખવા તથા શીખોએ જીતી લીધેલો મુલક પાછો મેળવવા માટે ઈ. સ. ૧૮૨૦માં દિલ્હીના ઈંગ્રેજ સત્તાવાળાની મદદ માગી પણ તે તેને મળી નહિ એટલે રણજીતસીંહે ધીમે ધીમે તેનો સઘળો મુલક જીતી લીધે.
પંજાબના મહારાજા રણજીતસીહના મરણ પછી ઈ. સ. ૧૮૪૪માં તેના દરબારમાં ઘણી અવ્યવસ્થા ચાલી. તેના પછી તેનો કુંવર કરકસિંહ ગાદીએ બેઠો. તે ચાર મહિનામાં દગાથી મરાપો એટલે શેરસિંહ મહારાજા થયો. તે અને તેના કુંવરો પણ દગાથી મરાયા. છેવટ રણછતસીંહની વીધવા રાણું ચંદાકુંવરે પોતાના કુંવર લીપસીંહને ગાદીએ બેસાડ્યો. રાણી રાજ્ય કારભાર કરતી હતી. તેની પાસે મુખ્યકરીને તેને એક યાર લાલસિંહ, ભાઈ જેરાવરસીંહ અને જમુનો ગુલાબસિંહ વિગેરે મુખ્ય આગેવાન હતા. સીખ મહારાજા અને અંગ્રેજો વચ્ચે ઈ. સ. ૧૮૪૫માં લડાઈ થઈ તેમાં ઈગ્રેજ સૈન્યના ઘણા માણસો મરાયા. વળી ઈ. સ. ૧૮૪૬માં સોન નામના સ્થળ આગળ ફેર લડાઈ થઈ અને તે લડાઈમાં બંને તરફનાં ઘણાં માણસ ભરાયાં. પણ ૮મી માર્ચ સને ૧૮૪૭ના રોજ સલાહ થઈ તેમાં એમ કર્યું કે દોઆબ પ્રાંત તથા છે. ગ્રેજને લડાઈને ખર્ચ થયો હોય તે શીખરાજાએ આપવો. પણ રાજાને નાણાં નાણું નહિ મળ્યાથી કાશ્મીરને હજારા પ્રાંત અંગ્રેજોને સેપ્યા. ગ્રેજોએ એ મુલક જમુવાળા ગુલાબસિંહને ૧ કરોડ રૂપીએ વેચાણ આપો. તથા તેને કાશ્મીરનો મહારાજા બનાવ્યો.
હવે એ ગુલાબસીંહ, કોણ હતો અને તેણે રાજ્ય શી રીતે મેળવ્યું એ વાત જાણવી જોઈએ. ગુલાબસીહ એ જાતનો રજપુત અને તે પ્રથમ પંજાબના મહારાજા રણજીતસીંહના ખાસ હજુરના સરદારના તાબામાં સ્વા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com