________________
(૨૨૬)
ત્તનું ગલગલ બનેછે. લોક હંદુ, મુસલમાન, ખ્રિસ્તી વગેરે છે. ધર્મ હિંદુ, મુસલમાની, ખ્રિસ્તી અને યાહુદી મુખ્ય છે. ભાષા કાનડી દ્રાવીડી, તેલગી, હિંદુસ્તાની વગેરે છે. મુખ્ય શહેરો મદ્રાસ, મછલીપટણ, રાજમ દરી ત્રિચીનાપલ્લી, કોજેવરમ, વીજયનગર, દેશી રાજ્યોમાં ત્રિવામ, ત્રીસુર ઢાંઞનુર, ચીતુર, મુખ્ય શહેરો છે.
ત્રાવણકાર.
સ્મા રાજ્ય ‘ત્રાવણકોર'' અથવા ‘તિરૂવણકોરુ એ નામથી એળખાય છે. અને તેના રાજ કતા પમ નામમાં દશાવશી ક્ષત્રી છે તથા તે “મહારાજા”ની પદ્મિથી એાળખાયછે, સ્મા રાજ્ય દક્ષિણ હિંદુસ્થાનના છેડા ઉપર માવેલું છે. સીમા-ઉત્તરે કોચીનનું રાજ્ય તથા ઈંગ્રેજી કોઇતુર છઠ્ઠો પુર્વ મધુરા તથા તિનાવલી જીલ્લા અને દક્ષિણ તથા પશ્ચિમ દિશાએ હિંદી મહાસાગર છે.
ગ્મા રાજ્યનો વિસ્તાર ૬૭૩૦ ચોરસમાઇલનો છે અનેતેમાં ૩૭૧૯ ગામ છે. વસ્તી માશરે ૨૪ લાખ એક હજાર માણસની છે. વાર્ષિક ઉપજ ૨૦૨૨૫૪૦ (સાડલાખ બાવીસહજાર પાંચસે તે ચાળીસ) ના માશરે થાય છે. આ રાજ્ય ઈંગ્રેજ સરકારને રૂ૮૦૦૦૦૦ ( ઞાડલાખ ) ખંડણી માપેછે. રાજ્યનું સ્વરૂપ—થોડા વરસોથી મા દેશની જમીનનું નામ “દેશાંત’” એટલે દેશનો છેડો'' એવું પડેલું છે. મા દેશના પૂર્વે ભાગમાં પ્રાચીન અને ધોર અરણ્ય તથા પર્વતો આવેલા છે. ઉત્તર ભાગમાં શુજ ભાગ સ્વાભાવિક રક્ષણ રહીત છે. ધણુંકરીને આ દેશ જાણે સ્વાભાવિક કિલ્લાથી રક્ષીત હાય તેમ નજરે પડેછે. પ્રાચીનકાળથી પરશુરામે સમુદ્રના રેલથી તથા ધરતી કંપથી સ્મા દેશનું રક્ષણ કર્યું હતું. એમ કહેવાયછે. પશ્ચિમ ઘાટના પર્વતોની ઊંચાઈ કોઈ કોઈ ઠેકાણે ૭૦૦૦ છુટ સુધીની છે. મા દેશમાંથી પુર્વ તરફ તિનાવલી છઠ્ઠામાં જવાને માટે આ ધાટ ઉપર થઇને એ રસ્તા છે. હિંદુસ્થાનની દક્ષિણે કન્યાકુમારી નામનો જે પ્રસિદ્ધ છેડો છે તે આા દેશના નિચાણુ અને રેતાળ ભાગમાં એક દક્ષિણે છે. હવા—મા દેશની હવા ધણી સરદીવાળી છે તેનું કારણ એ છે એ મોસમનો વરસાદ વરસેછે. નેરૂત્ય કોણ તરફની મોસમનો વરસાદ ધણો અને ઇશાન તરફનો એળે હાયછે. આ દેશમાં ધણો તાપ 3 ધણી ટાઢ પડતી નથી, ઘણાં સરોવર અને નદીઓને લીધે દેશમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com