________________
( ૨૨૫ )
મદ્રાસ ઇલાકા.
સ્મા લાકો હિંદુસ્થાનના દક્ષિણ ભાગમાં છે, અને તેના ઉપર્ મમલ કરનાર મુખ્ય અધિકારી છે તે ગવરનર કહેવાય છે અને તે ગવરનર જનરલના અમલ નીચે છે. સીમા—માની ઉત્તરે મુંબાઇ ઈલાકો, નિજામનો મુલક, વરાડ પ્રાંત, પુર્વે તથા અગ્નિ કોણે ખગાળાનો ઉપસાગર, દક્ષિણે હિંદી મહાસાગર નૈરૂત્ય તથા પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. મા ઇલાકામાં નીચે મુજમ્મુ ક્ષેત્રફળ અને વસ્તી છે.
ક્ષેત્રફળ
વસ્તી.
૩૧૧૭૦૨૬૩૧
૩૩૭૮૧૯૬
કુલ.
૧૭૧૬૯૮
૩૪૫૪૨૮૨૭
ઞા ઇલાકાના પુર્વ તથા પશ્ચિમ કીનારાપરના કોટક, કાનડા અને મલખાર પ્રાંતો ઈંગ્રેજ સરકારના ખાસ અમલ નીચે છે; તેમજ ત્રાવણકોર, કોસીન, પુડ્ડકોટા, રામનાદ અને બીજા કેટલાંએક નાનાં રાજ્યો દેશીરાજાઓના હાથ નીચે છે. મુખ્ય નદીએ. ગોદાવરી આ નદીનું મુળ ત્ર્યંબંક પર્વતમાં છે તે તે ખગાળાના ઉપસાગરને મળેછે . કૃષ્ના. આ નદીનું મુળ માહાબળેશ્વર ઉપર છે. આ નદીને રસ્તામાં તુંગભદ્રા નામની. નદી મળેછે મહીંથી કેટલાક મેલ માગળ ગયા પછી તેના બે ફાંટા થાયછે. આ બધા કાંટા ભંગાળાના ઉપસાગરને મળેછે. મા નદીને કૅટલીક નાની નદીઓ મળેછે. ૩ કાવેરી ખા નદીનું મુળ દુર્ગમાં છે. ા નદર્દીને ત્રીસીનાપલ્લી શહેર આગળ કેટલાક કાંટા છુટેછે. આમાંનો ઉત્તર તરફનો કાંટો કોલેર્ન તે દક્ષિણ તરફનો કાંટો કાવેરીના નામથી ઓળખાય છે. સ્મા નદીને પણીક નાની નદીઓ મળેછે. મા શિવાય પનેર, પલાર, પનાર, સુવર્ણમુખી વીગેરે કેટલીક નાની નદી છે.
ઈંગ્રેજી ખાલસામુલક ૧૩૯૬૯૮
દેશી રાજ્યો
૩૨૦૦૦
સરોવરો—ચીલકા કાલોર અને પલીકત્તી વીગેરે છે. પર્વત—પૂર્વ અને પશ્ચિમ ધાટ તથા નિલગિરી મુખ્ય છે. ચ્યા ઇલાકામાં વરસાદ થશેડો અને તે ઈશાનકોણ તરફથી વસેછે. જમીન રસાળ છે પણ દરયા કીનારા પાસેની જમીન રેતાળ છે. નિપજ—એરડી, રૂ, ગળા, તલ, દીવેલી, જીન, ખાંડ, ડાગર, અને ચામડાં વગે૨ે છે. જનાવર વાષ, હાથી, હરણ, કુત્રાં ધોડા વગેરે છે. કારીગરીની જણસે અહીં ઊંચી જા
૨૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com