________________
(૨૧૫) કરી. અંગ્રેજોએ અમીને ઈમામગઢ નામે કિલ્લો તોડી પાડ્યો તથા તેમાંની મીલક્ત લૂંટી લીધી. પછી અમારોના મનમાં સલાહ કરવાના વિચાર થાય, તેને માટે મેજર એમને કમીશનર નીમીને શરને પીઅરે હૈદ્રાબાદ મોકલ્યો. ટામના કહેવાથી તે લોકોએ કરારનામા ઉપર સહીઓ કરી, પરંતુ તેમના બલુચી સરદારોએ કુરાનના સોગન ખાઈને નિયમ લી કે અંગ્રેજોનો નાશ કરવો. આથી બીજે દીવસે તે લે કે એમની છાવણ ઉપર હલ્લો કર્યો. ઐામ દેઢ પહોર સુધી તેમના સામે લડ્યો અને છેવટ પોતાના બચાવ માટે નદીમાં એક લડાઇનું વહાણ હતું તેમાં જતો રહ્યો. બે દીવસ પછી સાલસ નેપીઅર લશ્કર લઈને હૈદ્રાબાદ આવ્યો. તેની અને અમીરોની વચ્ચે પ્રથમ મીઆની આગળ ભારે લડાઈ થઈ. એ લડાઈમાં અંગ્રેજોની જીત થઈને તેથી છ અમીરે ઈગ્રેજોને શરણે આવ્યા, તેમાં રૂસ્તમખાન, નસિરખાન, અને વલીમહમદ એ ત્રણ પૈર પૂરના અને નશીરખાન શાહદાદખાન અને હુસેનખાન એ ત્રણ હૈદ્રાબાદના મળીને છ અમીર હતા. ગ્રેજ સરકારે તેમને પ્રથમ સાસવડના કિલ્લામાં અને ત્યારપછી કલકતે લઈ જઈને રાખ્યા હતા.
બીજી લડાઈઓ થઈ તેમાં પણ અમીરો હા. સિંધનો આખો મુલક ઈગ્રેજ સરકારના હાથમાં આવ્યો, તેમાંથી ખેરપુરના અમીર મીરઅલી મુરાદ પ્રથમથી અંગ્રેજો સાથે સલાહ રાખી રહ્યા હતા તેથી તેને મનું રાજ્ય નાનું હતું તે કાયમ રાખીને બાકીનું અંગ્રેજોએ કબજે કર્યું. તેવાજ પ્રસંગમાં અમીર મીરઅલી મેરા ઈગ્રેજ આગળ એકદસ્તાવેજ રજુ કરી બતાવ્યું કે મારા કુટુંબીઓએ અમુક મુલક મને આપવાને કબુલ કર્યું છે તે ઉપરથી અંગ્રેજ સરકારેતે મુલક પણ તેમને સે. આ ગળ એ કાગળ બનાવટનો છે એવું માલમ પડવાથી તે બદલે આપેલો મુલક ઇગ્રેજ સરકારે તેમની પાસેથી પાળે લીધો અને પ્રથમનો જે ભાગ એમના તાબામાં હતો તે ભાગ કાયમ રાખ્યો.
મીરઅલી મુરાદખાન તાલપુર તા. ૯ મી નવેમ્બર સને ૧૮૭૫ના
ઈગ્લાંડના કેટલાએક દયાળુ લોક તે અમીરો ઉપર જુલમ થયો એમ સરકાર સાથે બોલે છે (હિંદુસ્થાન મહિલા ઈંગ્લીશના રાજ્યનો ઈતિહાસ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com