________________
(૧૯૪)
સેના કમીશનથી તપાસ થવા પોત પોતાના અભિપ્રાય બતાવ્યા. માથી ઈંગ્રેજ સરકારે ડાક્ટરોનું કમીશન બેસાડયું. દાક્ટરોના અભિપ્રાયમાં એમ આવ્યું કે રાજા દિવાનો નથી; તેમજ તે વિશે ચિંતા રાખવા જેવું પણ નથી. મહારાજાએ પોતે સરકારને જાહેર કર્યું કે કારભારીશ્માના કેટલાએક માનીતાાના તરકટતે માટે મને ધણી દેહેશત હતી અનેતેથી મે માજી પોલીટીકલ એજંટ કર્નલ પારને જાહેર કર્યું હતું. વળી પછીથી તેમણે ખુલ્લી રીતે જાહેર કર્યું, અને તેથી કર્નલ પારે મારા મહેલમાંના કેટલાએક ખટપટીઆગ્માને રજા આપી. પણ તે અમલદાર ખદલાઈ ગયા એટલે તે ખટપટીય્યાએ મારા મહેલમાં માવી પોતાના જુના હાદા લીધા જેથી હાલ મને તેમની દહેશતનો ગભરાટ વધ્યો છે. આથી ઈંગ્રેજ સરકારે કોલ્હાપુર દરબારના ખટપટીઆ કામદારોને દુર કર્યા અને ઠરાવ કર્યો કે રાજા ગાંદી ચલાવવાને લાયક છે. તે મગજના ખસેલા નથી પણ ખટપટીગ્માએ રચેલાં તરકટોથી તે દિવાના છે એમ અ
સર ઉત્પન્ન થઇ છે.
ઞા પ્રમાણે બનાવ બન્યો પણ રાજાના . મનમાં ખટપટીઆએ મને મારી નાંખશે એ ધાસ્તીને લીધે પછવાડેથી મન સ્થીર રહી શક્યું નહિ. અને તેથી દિયાના જેવી રીત ભાત થવા લાગી અને દિનપરદિન તેમાં વધારો થતો ગયો. સને ૧૮૧ ના નવેમ્બરની ખાખરે હવા ફેરને સારૂ તેમને બહાર કહાડવામાં આાવ્યા. પણ બેજ કલાકમાં તે પાછા ક્ યા. એ વખત માથે પાઘડી નહાતી તેમજ તેમના શરીરનાં કપડાં લોહીથી ખરડાયલાં હતાં. તે હવાફેરને માટે નીકળ્યા તે વખત તેમની સાથે એક યુરીપીમ્મન અમલદાર ગયો હતો. રાજા તેને વળગી પડયા અને તેની સાથે મારામારી થઈ હતી. ડાકટર જોઈટે સરકારમાં લખાણુ કરી રાજમાતા રાધાખાઈ અને તેમની હજુરના ૧૩ માણસાને તેમનાથી દૂર કરાવ્યાં. માથી રાજાના દીલમાં ગભરાટ સ્મૃતિશય વધી પડ્યો. તે એમ બોલવા લાગ્યો કે મા પ્રમાણે સરકારે જે કીધું છે તે એક દુશ્મનાઈનું કામ કીધું છે. વળી દર્દના ગભોટમાં.તે એમ પણ બોલ્યા હતા કે તેને ક્રુર રાખાન મારો છૂપી રીતે જાન લેવાની કોશીશ થાય છે. તા. ૨૪ મી નવેમ્બર સને ૧૮૮૧ ના રોજ રાવબહાદુર ગોપાળરાવ હરીદેશમુખના સરનસીનપણા નીચે માશરે ૪૦૦૦ દક્ષણીની સભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com