________________
( ૧૨ )
નો કિલ્લો બાંધ્યો. પોર્તુગાલના રાજાની કુંવરી નામે ‘ કેથેરાઇન ' સાથે ઈંગ્લાંડના પાદશાહ “ ચાર્લસ (બીજા)નું લગ્ન ઇ. સ. ૧૯૬૧માં થયું, ત્યારે પોર્તુગાલના રાજાએ પહેરામણીમાં મુંબાઇ ખેટ તેને સ્થાપ્યો. રાજાએ તે બેટ ઈ. સ. ૧૯૬૮માં કંપનીને સોંપ્યો એટલે કપનીએ પોતાનું મુખ્ય મથક મુંબાઈમાં કર્યું. ઈ. સ. ૧૬૬૪માં સુરત શહેરને મરેડી રાજ્ય સ્થાપનાર શિવાજીએ લૂટયું. આ વેળા અંગ્રેજોએ પોતાની કોઠીનો બચાવ ઘણી બહાદુરીથી કયા, જેથી ઇ. સ. ૧૬૬૭માં દિલ્હીના પાદશાહ આર ગજેબે તેમને નવો પરવાનો આપ્યો. સ્માથી તેમના પુરજાની જકાત કમી થઈ તથા તેમના માલને વગર મડચણે આવવાજવા દેવો એમ ઠર્યું. કંપનીને ઇ. સ. ૧૬૮૭ માં આર ગજેખ પાદશાહ સાથે અણુખનાવ થયો, તેથી પાદશાહે તેમની સુરતની કોડી લઇ લીધી; પણ છેવટ પાછી આાપી.
કંપનીએ ઈ. સ. ૧૯૯૦માં કલકતામાં થોડી જમીન વેચાતી લીધી હતી. ઈ. સ. ૧૯૦૦માં સ્માર ગજેખ પાદશાહને કંઈક મંદવાડ થયો હતો તે હેમીટન નામના ઈંગ્રેજ વેદે મટાડ્યો, તેના બદલામાં તેજ વસ કલકત્તા તથા મદ્રાસની માસપાસની વધારે જમીન રાખવા ઈંગ્રેજોને પરવાનગી માપી અને બાદશાહની પરવાનગીથી કલકતામાં કોર્ટસેંટ ઉવીલીઅમ” એ નામનો કિલ્લો બાંધ્યો.
ઈ. સ. ૧૭૪૪ સુધી ઇંગ્રેજોએ નિરાંતે વેપાર કીવા. આ વખતે સુગલા રાજની સત્તા છેક નખળી પડી ગઈ હતી, અને તેથી મુસલમાન સુખા કે કોદારો નવાબ બની સ્વતંત્ર થઈ પડ્યા હતા. ક્રાન્સ દેશના રાજા તરŁથીઆ દેશમાં પાંડેચેરીમાં જે થાણું હતું તેના ફ્રેન્ચ ગવરનર ડુપ્લી અને ઈંગ્રેજ કંપની વચ્ચે અણબનાવ ચાલતો હતો, તેથી ફ્રેન્ચ સરદાર લાખોડીને તા. ૧૦ સપટેબર સને ૧૭૪૩ના રોજ મદ્રાશર હુમલો કીનો અને શહેર તથા કિલ્લો તાબે કરી લીવો. વળી ઈંગ્રેજોને પકડી પાંડેચરી મોકલી દીધા. ત્યાર પછી તે લોકોએ ઈંગ્રેજોના તાબામાં કઈસેટ દેવીદ નામનો કિલ્લો હતો તેને ધેરો ઘાલ્યો, પણ ઈંગ્લાંડથી કેટલીક કોજ ખાવી પહેાચવાથી તે કોજે તે ધેરો ઉડાશે.
ઈ. સ. ૧૭૪૯માં તજાવરના રાજાનો ભાઈ પોતાના ભાઈની ગાદી ખયાવી પડ્યો હતો; પણ ઈંગ્રેજોએ પદભ્રષ્ટ થએલા રાજાનો પક્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com