________________
( ૧૧ ) હ અને ઈગ્રેજોનાં છોકરાંનાં ખુન કરવામાં તે સામેલ હતો એમ જણાયાથી તેને દેશનિકાલ કરી તેના બેટા અને બેટાના બેટાઓને ગોળી બહાર કરાવી મારી નાંખ્યા.
ઈગ્રેજો કયારે અને કેવી રીતે આ દેશમાં આવ્યા તથા તેમણે કેવી રીતે રાજ સંપાદન કર્યું એ જાણવું વધારે અગત્યનું છે. ઈ. સ. ૧૬૦૦ ની સાલમાં ઈગ્લાંમાં હિંદુસ્થાન તથા પૂર્વ તરફના ટાપુઓ સાથે વેપાર કસ્તાને ઈસ્ટ ઈ-ડીઆ નામની એક મંડળી ઉભી થઈ, તેને મહારાણી છલીઝાબેથે ઈ. સ. ૧૬૦૦ માં અનદ કરી આપી. એ કંપનીએ પહેલ વહેલી ખેપ સુમાત્રા અને જાવા તરફ મારી અને ઈ. સ. ૧૬૦૮ માં હિંદુસ્થાન ખાતે પહેલ વહેલા સુસ્તમાં આવ્યા. તે વરસમાં હિંદુસ્થાનમાં પશ્વિમ કિનારા ઉપર વેપારને સંબંધ બાંધવા માટે અંગ્લાંડથી જે વહા
નો કાફલો રવાને થયો હતો તે કાફલાએ ફીરંગી (પિર્તુગીઝ). લોકના જબરજસ્ત વહાણ જે કેટલીએક ફતેહમંદીની લડાઈઓ મારી જીત મિળવી, તેથી અંગ્રેજોનું નામ એટલું બધું મશહુર થઈ ગયું કે તે વખતના અમદાવાદના મુગલાઈ સુબા સાથે ઈ.સ ૧૬૧૧માં એક તહનામું થયું. આ તહનામાને ઇ. સ. ૧૯૧૩માં દિલ્હીના પાદશાહ જહાંગીરશાહે મંજુર કર્યું, અને તેથી કેટલાક વેપારના હકો સહીત સુરત, ખંભાત, અમદાવાદ, અને ઘોઘામાં કોઠીઓ (વખારો) બાંધવાને પસ્વાનગી મળી. આ વેપારના સંબંધને લીધે હિંદના પશ્ચિમ કિનારા ઉપર અંગ્રેજોનું પહેલું સ્થાન સુસ્ત થયું, ઈ. સ. ૧૬૧૫માં ઈંગ્લાંડના પાદશાહ જેમ્સ (પહેલા) એ સર ટામસરો નામના એલચીને દિલ્હીના પાદશાહ જહાંગીરશાહના દરબારમાં મોકલ્યો. પાદશાહે તેને માન આપી ઈગ્રેજી વેપારને વધારે છુટ આપી. ઈ.સ. ૧૯૨૧માં ઈગ્રેજી કંપનીના માણસો અને આમબોયના વલંદા કિલેદારો વચ્ચે દેશ ભાવને લીધે તકરાર થઈ તેમાં વલંદા લોકોએ ૧૮ ઈગ્રેજો અને તેમના ચાકરોને કતલ કર્યા.ઈ.સ ૧૯૩૬માં બટન નામના જ વદે શાહજાહાંન પાદશાહની બેગમનેસ કરી સાજી કરી, તેથી ઈજેનો હિંદુસ્થાનમાં વગ વધ્યો. અને તેમનેહિ સ્થાનના કોઈ પણ ભાગમાં કોઠીબાંધવાને છૂટ મળી, પણ વલંદા લોક હમેશાં તેમને નડતા હતા. અંગ્રેજોએ ઈ.સ.૧૯૩૯માં ચંદ્રનગરના રાજાના ભાઈ પાસેથી જમીન વેચાથી લઈઈ.સ. ૧૯૩૦માં મદ્રાસ શહેર વસાવી ત્યાં “ટે સેટર્જ” નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com