________________
( ૧૫૭)
7
કર્યા ત્યાં તે ૧૮૭૪માં મરણ પામ્યો. તેના પછી હર બન્લીરાવ ગાદીએ ખેડો તે ઈ. સ. ૧૮૪૯માં વગર વારસે મરણ પામવાથી તેનો ભાઇ નરપતસિંગ ગાદીએ બેઠો. ચ્યા રાજાએ ઈ. સ. ૧૮૫૭ના બળવા વ... ખતે અંગ્રેજને સારી મદદ કરી હતી. તેના બદલામાં ઞગ્રેજે તેને ૬તકની સનંદ, રૂ. ૨૦૦૦૦ની કીમતનો પોશાક અને ૧૧ તોપનું માન માપ્યું. મહારાજા નરપતસિંગ પછી તેનો વડો પુત્ર રૂદ્રપરતાખસિંગ ઈ. સ. ૧૮૭૦માં ગાદીએ ખેડે તે હાલનો મહારાજા છે. મહારાજા ઇ. સ. ૧૮૭૫માં પ્રીન્સ ઓફ વેલ્સની મુલાકત લેવા પોતે કલકતે ગય! હતા. સન ૧૮૭૬ના જાનેવારીની પહેલી તારીખે દિલ્હીમાં દરખાર ભયા હતો. સાં તેને પ્રીન્સેસ્ટાર ઓફ ઇન્ડીઞાના નાઇટ કમાન્ડરનો ખિતાબ આપ્યો. હીઝહાઈનેસ મહારાજા શ્રીદ્રતાખસિંગ બહાદુર, કે, સી, એસ, આઈ, ત્ત. ૧ નેવારી સને ૧૮૭૭તે રોજ દિલ્હીમાં ખાદશાહી દરબાર ભ। હતો ત્યાં ગયા હતા. આ વખતે તેમને ૧૧ તોપનું માન મળતું તે વધારીને ૧૩ તોપનું માન માગ્યું. તા. ૧૬ ફેબ્રુ સ્મારી સને૧૮૮૭ના રાજ હિંદુસ્થાનમાં જ્યુબીલી નામનો મહાત્વ,મહારાણી વિકટારીગ્માને રાજ્ય કાને પુરાં ૫૦ વર્ષ થયાં તેની ખુશાલીમાં પાળવામાં માળ્યો હતો તેમાં મહારાજા એ પણ પેાતાના તરફનો મહારાણી ઉપરનો પ્રેમ ભાવ સારી રીતે દેખાડી ખાપ્યો હતો. મહારાજાની ઉમર હાલ ૪૦ વરસની છે. તેમને હલકા દરજાની સત્તા અને જ્યારે તે ઈંગ્રેજી છાવણીમાં જાય ત્યારે લશ્કરી સલામતી અને ૧૩ તોપ કોડી માન આપવામાં આવેછે. આ રાજ્ય ના લશ્કરમાં ૨૫૦ ધોડે સ્વાર, ૨૪૪૦ પ્યાદલ ૧૯ તોપ અને ૬૦ ગોલંદાજ છે.
પન્ના એ રાજધાનીનું શહેર છે. મા શહેર સમુદ્ર સપાટીથી ૧૧૪૭ ફુટ ઊંચુ છે તે ખદાથી જબલપુરના રસ્તાપર બંદાથી ૬૨ મેલ અને જખલપુરથી ૧૬૯ મેલ છે વસ્તી ૧૫૦૦૦ માણસનો છે. તેમાં ૧૨૫૦૦ હિંદુ ૨૦૦૦ મુસલમાન અને બીજા પરચુરણ છે શહેરનાં બા પથ્થરથી બાંધેલાં છે. શહેરમાં ધણાં હિંદુ દેવલાછે તેમાં શ્રીકૃશ્નના ભાઇબળદેવનું મોટું અને સુદર દેવળ છે, રાજાને માટે ખાંધેલા નવો રાજમહેલ ણો શોભાયમાન છે. ચ્યા શહેરમાં પેસ્ટફ્રીસ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
'
www.umaragyanbhandar.com