________________
(૧૫૨ ) : ગેએ જોવામાં આવે છે. ગામ પશુમાં ગાયો, ભેંશ, અને બળદ છે. લોક-રજપૂત ભીલ, પરચુરણ જાતના હિંદુ અને મુસલમાને છે. રેલવે અજમેરથી ખંડવા સુધીની એક મોટી રેલવે લાઈન છે. તેનો કેટલોક ભાગ આ રાજ્યના મુલકમાં છે અને રતલામ શહેરમાં પણ તે ઉપર એક રેલવે સ્ટેશન છે. મુખ્ય શહેરો—રતલામ એ રાજધાનીનું શહેર છે. તેમાં રાજકત મહારાજ રહે છે. દત્તકની સનંદ-આ રાજ્યને માટે જે રાજકર્તા મહારાજા બીનવારસ મરણ પામે તો વગર નજરાણું આપે હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે દત્તક લેવાની સનંદ અંગ્રેજ સરકાર તરફથી મળેલી છે. વળી ઈ. સ. ૧૮૭૭ માં કેસ રેહિંદ તરફથી પાદશાહી વાવટો પણ મળ્યો છે.
ઈતિહાસ-અહિંના રાજકર્તા રોડ જાતના રજપૂત છે અને તે મહારાજાની પદિથી ઓળખાય છે. રતલામના રાજકર્તાને મુળ પુરૂષ રતો હતો. રતને જોધપુર (મારવાડ)ના રાજા ઉદયસિંગના સાતમા દીકરા દલપતસિંહના કુંવર મહેસદાસને કુંવર હતો. આ રાજ્ય શાહજહાન પાદશાહે ઉદયસિંહને બક્ષિસ આપ્યું હતું. જ્યારે રતનસિંગ શાહ
આ રાજ્ય મારવાડ અથવા જોધપુરનું રાજ્ય એ નામે ઓળખાય છે અને તે રાજપૂતાણામાં આવેલું છે. રાજ્યકર્તા સૂર્યવંશી રોડ રજપૂત છે અને તેઓ મહારાજાની પદિથી ઓળખાય છે. આ રાજ્યનો વિસ્તાર ૩૫૬૭૨ ચોરસ માઈલ જમીનનો છે. વસ્તી આશરે ૨૦૦૦૦૦૦ (વીસ લાખ) માણસની છે. વારસિક પેદાશ ૨૩૦૦૦૦૦૦ (ત્રીસ લાખ) થાય છે. અહિના રાજ શ્રીરામચંદ્રની વંશના છે. અને તેમની ઉત્પતિ રામના કુંવર લવની પ૪મી પેઢીએ સુમીત્રાથી થઈ ગણાય છે. આ રાજ્યની સ્થાપના કરનાર સઓજી થઈ ગયો. તેમણે મારવાડની ગાદી પ્રથમ પાલીમાં સ્થાપી. તેમના પછી તે ગાદીએ અસોધામ, હર, રાયમલ, કાનલ, જાલન, ચાંદે, થી, સીલ, ખીરમદેવ અને ત્યાં એ નામના રાજ થયા. આ રાજાએ પાલીમાંથી પોતાની ગાદી ઉઠાવી મંકોરમાં કરી. ચંદા પછી રણમલ અને તેના પછી જે ગાદીએ બેઠે. જેહાએ ઈ. સ. ૧૪૫૯માં જોધપુર વસાવી મારવાડની ગાદી તે શહેરમાં સ્થાપી. તેમના પછી કુંવર સુરજમલ, ગંગદાસ, માલ દેવ, અને ઉદયસિંહ એ નામના રાજા થયા. ઉદયસિંહને દિલ્હીના પાદશાહે મહારાજા એવો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com