________________
( ૩ ). અને તંબાકુ પુષ્કળ થાય છે. ખસખસના છોડને ફુલ આવે છે તે વખત તે ભાગ એક બગીચા સરખો અને મનને આનંદ પમાડે તેવો સુશોભીત દેખાય છે. ખસખસના બેડની રોપણી કરવાનું કારણ અફીણ પકવવા માટે છે.
જનાવર–ગર અથવા ઝાડીવાળા ભાગમાં સિંહ, વાઘ, રીંછ, સાબર, હરણ વિગેરે જંગલી જનાવશે છે. ગામમાં વસનારાં પશુમાં બળદ, ગાય, ભેંશે, ઘેટાં અને બકરાં છે,
લોક તથા ભાષા–મુખ્ય કરીને મરેઠા તથા હિંની ઘણીખરી પરચુરણ જાતો, ગાંડ, ભીલ, અને મુસલમાન લોક નજરે પડે છે. ભીલ લોક મુળના વતની હેય તેમ જણાય છે અને બીજી જાતે પછીથી વસેલી છે. ભાષા મુખ્યત્વે કરીને મરેઠી, માળવી, ખાનદેશી, અને કેટલાક ભાગમાં ભીલોડી છે. | મુખ્ય શહેરો દોર એ રાજધાનીનું મુખ્ય શહેર છે. એ શહેર નાના સરખા મેદાનમાં એક નાની નદીના કિનારા પર વસેલું છે. મહારાજા હેલકર સરકારની ગાદી અને તેમના મહેલ આ શહેરમાં છે. અંદર એ રેલવે સ્ટેશન છે. શહેરની પાસે એક છાવણી છે તેમાં મધ્યહિંદ ખાતેના ગવરનર જનરલના એજંટ અને ઇર સેંટ્રલ એજન્સીના પોલિટિકલ એજંટ સાહેબોના બંગલા છેતેમજ એક રેસિડેન્સી રાજકુમાર કોલેજ, સરકારી તારઓફીસ, પોસ્ટઓફીસ અને ઇંગ્રેજી લશ્કરના અમલદારોના બંગલા છે. શહેરમાં પણ સરકારી તારઓફીસ અને પોસ્ટઓફીસ છે. રેલવે સ્ટેશન ઉપર પોસ્ટ ઓફીસ અને રેલવે ખાતા તરફથી તાર ઓફીસ છે. સિવાય મંડલેશ્વર, રામપુરા, ભાણપુરા, ચંદયાસા, મિહદપુર, પિટલાદ, અહિરવાસા, અને મઉ વગેરે પ્રસિદ્ધ શહેર છે. મઉની પાસે ઈ. ગ્રેજી છાવણી છે, જેમાં અંગ્રેજી લશ્કર રહે છે. મઉ રેલવે સ્ટેશન છે.
રેલવે-ઈદોર શહેરથી દક્ષિણ તરફ ખંડવા સુધી “હેલકર સ્ટેટ રેલવે” એ નામની ૮૬ માઈલની રેલવે હલકર સરકાર તરફથી બાંધવામાં આવી છે. વળી રાજપૂતાના માળવા રેલવેનો એક ફાંટો કે જે “નસીરાબાદ-દોર ન્ય’ને નામે ઓળખાય છે તેનો થો ભાગ હોલકર સરકારના રામપુરા પ્રાંતના મુલકમાં થઈને પસાર થાય છે.
દત્તકની સનદ–ઈર અથવા હલકર સરકારના રાજ્યને માટે જે પછવાડે વારસ પુત્ર ન હેતે વગર નજરાણાં આપે હિંદુધર્મશાસ્ત્ર પ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com