________________
૩૭
आ अजुकतुं न करवानुं काम शुं कर्यु के उदीयात चउરા પી...' આ સાલમાં ભાદરવા સુદિ ૧ ની વૃદ્ધિ હતી. અને ઉદય ચૌદશ ન જ ફેરવાય, એ સૂચવ્યું.
[ ૩૪ ]
શ્રી હીરપ્રશ્ન રૃ. ૭૮-૭૯માં
પ્રશ્ન :- પદ્મમીતિવિદ્ઘટિતા મત્તિ તા તાપઃ कस्यतिथौ ? पूर्णिमायां च शूटितायां कुत्रेति ॥ ५ ॥ उत्तरम् - अत्र पञ्चमीतिथित्रुटिता भवति तदा तत्तप पूर्वस्यां तिथौ क्रियते । पूर्णिमायां च त्रुटितायां त्रयोदशी - चतुर्दश्याः क्रियते; त्रयोदश्यां तु विस्मृतौ प्रतिपद्यपीति ॥ ५ ॥ '
પાંચમી તિથિ ત્રુટેલી હેાય ત્યારે તે તિથિ સંબંધી તપ કઈ તિથિમાં કરાય છે? અને પૂર્ણિમા તૂટેલી ડાય તે કઈ તિથિમાં કરાય છે ? એ પ્રશ્નના સમાધાનમાં જણાવે છે કે—પ’ચમી તિથિ ત્રુટેલી હોય ત્યારે તેને તપ પૂર્વતિથિમાં કરાય છે. પૂર્ણિમા તૂટી હોય તે તેના તપ તેરસચૌદશમાં કરાય છે. તેરસે વિસ્મરણ થયે તે તે। પડવાને દિવસે પણ પૂર્ણિમાના તપ કરી શકાય.
""
(ઉપર્યુક્ત અર્થમાં ક્ષય ને બદલે ક્ષય કરવાની ગંધ સરખીયે નથી. પંચમીના ક્ષયે પ ંચમીને પૂર્વની અથમાં સેગીજ માની છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
''
www.umaragyanbhandar.com