________________
૩૫ -
ચૌદશે પખી કૃત્ય કરાય છે, તેમ ભાદવાની વૃદિધમાં પહેલે ભાદર અપ્રમાણ જ છે.” (આમાં બે ચૌદશેને અદલે બે તેરો કરવાનું કહેતા જ નથી.)
[ ૨૯ ]
શ્રી કલ્પસૂત્રદીપિકા વ્યાખ્યાન લ્માં લખ્યું છે विवक्षितं पाक्षिकप्रतिक्रमणं चतुर्दश्यां नियत साब यदि वर्द्धिता तदा प्रथमां परित्यज्य द्वितीयाजीकार्या
વિવક્ષિત પાક્ષિક પ્રતિક્રમણ ચૌદશે નિયત છે, તે ચૌદશ જે વધી હોય તે પહેલી છોડીને બીજી અંગીકાર કરવી. (આમાં પણ પહેલી ચૌદશને તેરસ કરવાનું નથી કહ્યું. )
[૩૦] પ્રવચનપરીક્ષા પૃ. ૪૧૨ માં લખ્યું છે કેप्रपायामयि ‘जया पक्खिआए पव्वतिही पडइ तया पुवतिही चेव घेत्तवा, न उत्तरा तब्भोगगन्धस्सवि अभावाउ' त्ति, पतच्च घुणाक्षरन्यायेन सम्यक पतितम् ।”
પvખીને ક્ષય હોય ત્યારે પૂર્વતિથિ જ ગ્રહણ કરવી, પછીની તિથિ નહિ લેવી, કેમકે ત્યાં તેના ભાગની ગંધ સરખી નથી.” આ વચન એ ગ્રન્થમાં ઘુણાક્ષર ન્યાયથી સાચું પડી ગયું છે. (એ જ ન્યાયે બે પૂનમ વખતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com