________________
मासेषु प्रतिपदादितिथिषु चेदं कर्तव्यादिरूपेण स्वस्वनामाद्वितकृत्येषु नपुंसक इव नपुंसको बोध्यः ॥'
અભિવર્ધિત તિથિમાસ, પિતાનું નામ કાયમ છતાં પિતાના નામથી સૂચિત કાર્ય સંબંધમાં નપુસક જેવા છે.
[ ર૭ ].
દિનશદ્ધિદીપિકા માં મુનિશ્રી દર્શનવિજયજીએ. પણ પૃ. ૫૫માં લખ્યું છે કે-તિથિ બે સૂર્યોદયને જુવે તે વૃાધ્યતિથિ કહેવાય છે. તેમાં પહેલી વૃધ્ધિતિથિ અને બીજી પ્રકૃતિ તિથિ છે. ( આમાં પણ પહેલી તિથિને પૂર્વની તિથિનું નામ નથી આપ્યું.)
[ ર૮] શ્રી કલ્પસૂત્ર સુધકામાં ઉ. શ્રી વિનયવિજયજી મહારાજા ફરમાવે છે કે
'भाद्रपदवृद्धौ प्रथमा भाद्रपदोऽपि अप्रमाणमेव यथा चतुर्दशीवृद्धौ प्रथमां चतुर्दशीमवगणय्य द्वितीयायां चतुर्दश्यां पाक्षिककृत्यं क्रियते।'
જેમ ચૌદશની વૃધિમાં પહેલી ચૌદશ છેડીને બીજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com