________________
[ ૨૨ ]
શ્રી સેનપ્રશ્ન પૃ. ૮–૧માં લખ્યું છે કે –
" एकादशीवृद्धौ श्री हीरविजयसूरीणां निर्वाणमहिमपो'पोपवासादिकृत्य पूर्वस्यामपरस्यां वा, किं विधेयम् !”
અગીયારસની વૃધ્ધિ હોય ત્યારે શ્રી હીરવિજયસૂરિના સ્વર્ગગમન મહિમાને પૌષધ-ઉપવાસ-આદિ કૃત્ય પહેલી અગીયારસે કરવું કે બીજી અગીયારસે કરવું?”
( આ પ્રશ્રવાકયમાં તિથિની વૃદ્ધિ હોય ત્યારે પહેલી બીજીને વ્યપદેશ માન્ય કર્યો છે, તેથી પણ બે અગીયારસની બે દશમ કરવાનું પગલું પાછળથી નીકળેલું અને અશાસ્ત્રીય સિદ્ધ થાય છે.)
[૨૩] “શ્રી પ્રવચન પરીક્ષા ” પૃ. ૪૦૮માં શ્રી ધર્મસાગરજીએ લખ્યું છે કે-વાયરાની તિથિ ટ્વેલ્યુ, તવાઇ सूर्योदयावच्छिन्ना तिथि : प्रथमोऽवयवो, द्वितीयोदयावછિના ૪ દિલીડથ મા ” •
બે સૂર્યોદયને સ્પર્શનારી તિથિ વૃદ્ધતિથિ કહેવાય છે. તેમાં પહેલા સૂર્યોદયવાળી તિથિ પહેલી અને બીજા સૂર્યોદયવાળી તિથિ બીજી કહેવાય છે. (આમાં એ સૂચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com