________________
૪
આરાધના
ખામત એકચતા થાય તે માટે નીચે મુજબ પ્રયાસ કર્યો હતાઃ–
અમે શ્રીગાડીજીના ટ્રસ્ટીઓ તથા શ્રીદેવસુરસંઘના આગેવાના વગેરે રાજનગર મુકામે પરમ પૂજ્ય આચાર્ય થી વિજયાયસૂરીશ્વરજી મહારાજશ્રી પાસે પુર'પરાગત તિથિ માન્યતાની એકતા અંગે આગામી સંવત્સરીના દિવસના નિર્ણય એકમતે કરવાની વિનતિ અર્થે તા ૧૦-૩-૫૭ના રાજ ગયા હતા અને વિનતિ કરી હતી. તેઓશ્રીએ પેાતાના પૂજ્ય વડીલેાની પરપરા પ્રમાણે ગુરુવાર વ્યાજબી છે, તેમ એ ક્લાક સુધી વિવેચન કરી અમેને સમજાવ્યું. હતું. વધુમાં તમામ તપાગચ્છ માટે એક જ દિવસે સંવત્સરીની તથા તિથિની આરાધના થાય તેવા પ્રયાસેા કરવા તેઓશ્રીએ અમાને જણાવ્યું હતું, જે પ્રયાસા કરવાનું અમેને પણ વ્યાજબી લાગતું હતું.
દરમ્યાન આખા તપાગચ્છની સંવત્સરી એક દિવસે થાય તે હાલ શકય નહિ લાગવાથી ફ્રીથી તા ૭–૪–૫૭, ના રાજ તેઓશ્રી પાસે કાઠ મુકામે અમે વિનતિ કરવા ગયા અને પ્રાચીન પરંપરાવાળા સમસ્ત શ્રી દેવસુરસંઘની એક આરાધના થાય અને અકયતા સચવાય તે માટે આ વષૅ ચાથ મુધવારની સંવત્સરી કરવા માટે ખૂબ આગ્રહભરી વિનતિ કરી અને તેઓશ્રીએ ઉદાર દ્વીલ રાખી એકતા ખાતર અમારી વિનંતિને માન આપી ચાથ મુધવારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com