________________
૧૩
આ વર્ષે પૂજ્યશ્રી સાગરાન ... સૂરીશ્વરજીના સમુદાય, પૂજ્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજીનેા સમુદાય, પૂજ્યશ્રી વિજ્યવલ્લભ સૂરીશ્વરજીને સમુદાય, પૂજ્યશ્રી વિજ્યનીતિ સૂરીશ્વરજીના સમુદાય વગેરે બુધવારની સંવત્સરી કરશે અને પૂજ્યશ્રી વિજ્યસિદ્ધિસૂરીશ્વરજીના સમુદાય, પૂજ્યશ્રી વિજ્યાધ્ધિ સૂરીશ્વરજીના સમુદાય, પૂજ્યશ્રી વિજ્યપ્રેમસૂરીશ્વરજીના સમુદાય વગેરે ગુરુવારની સંવત્સરી કરશે.
પ્રશ્ન:-પૂજ્યશ્રી વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયે તા ગુરુવારે સંવત્સરી કરવાનું જાહેર કર્યું હતુ અને તમે કહે છે કે તેઓ બુધવારની સંવત્સરી કરશે, તે તેમાં સાચું શું સમજવું?
ઉત્તર:–પૂજ્યશ્રી વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયે પેાતાના પૂજ્ય વડીલેાની પરંપરા પ્રમાણે ગુવારની સ ંવત્સરી સાચી માની તેનું આરાધન કરવાની જાહેરાત કરી હતી, પણ મુંબઈના શ્રી ગાડીજી દહેરાસરના ટ્રસ્ટીઓ તથા શ્રી દેવસુરસ’ધના કેટલાક આગેવાના તેમને બુધવાર કરાવવા મળ્યા પછી તેમણે બુધવાર માટે સંમતિ આપેલી છે અને તે આબતનુ' એક નિવેદન શ્રી ગોડીજીના ટ્રસ્ટીઓએ પેાતાની સહીથી મહાર પાડેલું છે, તે નીચે મુજબ :-- ગાડીછના ટ્રસ્ટીઓનુ નિવેદન શું બતાવે છે?
ચાલુ વર્ષમાં સવત્સરી પર્વની આરાધના ભાદરવા સુદ ૪ ને અધવારની થશે.
શ્રી વિજયદેવસુર ( ગોડીજી) સ ંઘે સ'વત્સરી પર્વની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com