________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર
ૐ । ૐ ! વિશ્વનાથને નમસ્કાર હાને ! જે વિશ્વના નાથ છે, વિશ્વરૂપ છે, જે શૂન્ય રૂપ, એક જ વખતે લક્ષ્ય અને અલક્ષ્ય છે તેવા તને નમસ્કાર હુને !
શ્રી વિશ્વનાથના મંઢિર સમીપ નિવાસ કરતા નાવિકાના ઉપદેશક પયગંબર મુહંમદના ( હીજરી) સંવત ૬૬૨, ને વિક્રમ સંવત ૧૩૨૦, અને શ્રી વલભી સંવત ૯૪૫ અને શ્રી સિંહ સંવત ૧૫૧માં રવિવારે અષાઢ વિ ૧૩ તે ીને આજે અત્રે—શ્રીમદ્ અણહિલ્લ પાટકમાં નિવાસ કરતા, સમસ્ત રાજાવલીથી મંડિત પરમેશ્વર, પરમ ભટ્ટારક શ્રી ઉમાપતિના વરથી પ્રૌઢ પ્રતાપ પ્રાપ્ત કરનાર, નિ:શંકમલ્લ નામના રિપુરાજાના હૃદયમાં કંટક સમાન શ્રીચૌલુક્ય વંશના ચક્રવાત્ત મહારાજાધિરાજ શ્રી અર્જુનદેવના, કલ્યાણુ રૂપ અને વિજયશાલિ રાજ્યમાં તેના પાદપદ્મોપજીવિન મહાઅમાત્ય રાણક શ્રી માલદેવ શ્રી શ્રીકરણ આદિ સમસ્ત મુદ્રાવ્યાપાર કરે છે તે સમયે—અહીં શ્રી સામનાથ દેવના શહેરમાં પાશુપતના પરમ આચાર્યે મહાપડિત, ધર્મમૂર્તિ મહત્તર ગંડથી પરવીરભદ્રના પાશ્વિક ( પારિ ) મઠું( ત )શ્રી અભયસો જેવા પંચકુલાની અનુમતિથી અને હુમ્રુજના કાંઠા ઉપર અમીર શ્રી રૂકનદીન રાજ્ય કરતા ત્યારે— શ્રી સેામનાથદેવ નગર આવેલા હુમ્મુ જ દેશના ખેાજા અમૂઈબ્રાહીમ નૌવાના (નાવના માલિક ) પુત્ર નૌવાહ નૂરૂદ્દીન પીરોજે શ્રી સેામનાથ દેવની દ્રેણી સમીપ મહાયણુના કકુર શ્રી પગિ દેવ, બૃહપુરૂષ રાણક શ્રીસેામેશ્વર, બૃહપુરૂષ ઠકકુર શ્રીરામદેવ, બૃ॰ પુ૦ શ્રી ભીમસિંહ, પૃ॰ પુ॰ રાજ ( કુલ) શ્રી છાત આદિ સમસ્ત મહાન પુરૂષા પ્રત્યક્ષ તથા સમસ્ત (મુસલમાન) માથ પ્રત્યક્ષ, રાજ( કુલ ) શ્રી નાનસીહના પુત્ર બૃ॰ પુ॰ રાજ ( કુલ ) શ્રીછાડા આદિ પાસેથી શ્રીસેામનાથ દેવ નગર બહાર સીકેાત્તરી મહાયણપાલીમાં આવેલા ભૂમિખંડ નવનિધાન સહિત, યથેચ્છા કાર્ય કરવાના હક્કસહિત, સ્પર્શન ન્યાયથી ખરીદ કર્યાં.
૬૨
પછી નૌવાતુ પિરાજે, જે સ્વધર્મશાસ્ત્ર ( કુરાન ) અનુસાર પરમધાર્મિક, હતેા તેણે ચંદ્ર અને સૂર્યના અસ્તિત્વ કાળ પર્યંત યશ ટકે અને પેાતાના મેાક્ષાયૈ ( શ્રેયાર્થે) ઉપર જણાવેલા ભૂમિખંડ ઉપર મૃ॰ પુ॰ રાજ શ્રી છાડાની દોસ્તીને લઈને આ ધર્મ કાર્યમાં તેને પણ ( શ્રીછાડાને ) સાથી તરીકે રાખીને, પૂર્વ દિશા તરફ મ્હાંવાળું પૂજાસ્થાન બાંધ્યું.
આ ધર્મસ્થાન( મસીદ )ના નિભાવ, દીપ, તેલ, નિત્ય પૂજાનાં જલ, ઉપદેશક, ભાંગ પાકારનાર તથા કુરાન વાંચનારા માસિક માણુસ માટે નાવિકાના આચાર પ્રમાણે ખરાતિ રામિખતમરાતિના× અમૂક ધાર્મિક મહાત્સવના ખર્ચ આપવા માટે તથા પ્રતિવર્ષ છેઠુ, ચૂના, ભગ્ન સ્થાન અને બીજી ખોડખાંપણેાના સમારકામ માટે નૌવાહ પીરાજે નીચેનું ( આવસ્થાન ) પાણીના અર્થ સાથે આપ્યું.
(૧) શ્રી નવધણેધર મઠના સ્થાનપતિ શ્રી પરત્રિપુરાંતક તથા વિનાયક ભટ્ટારક પરતનધર આદિ પાસેથી ખરીદ કરેલી, સામનાથદેવ નગર મધ્યે શ્રીવઉલેશ્વરના મંદિરની સમગ્ર પતિકા. આ પડિકાલરાથી ભરેલી છે, તે ઘરાનાં મ્હાં જૂદી જૂદી દિશામાં છે. અને તૃણુ, છાશ્વક અને ચેલુથી છવાએલી છે. તેની ઉત્તરે ખે માળના મઠ છે. તેની પશ્ચિમે મધ્યમાં સૂતાર કાન્હુઆની મિલ્કત; પૂર્વમાં એક ઘર માહ્ય ભાગમાં, ચારે બાજુની હદપર એક સળંગ દિવાલથી
+
ખરીદી કરતી વેળા આવા કોઈ રિવાજ હશે + પ્રા. વાતુરમુન્ડ, જેને મેં આ શબ્દ માટે પૂછ્યું હતું તે
આ એક ભ્રાતૃમંડળનું નામ હરો એમ ધારે છે, જેના અર્થ “ ફળ આપનારાં સતા” એમ થાય છે. જોકે આ અર્થ થણી જ સારી રીતે ચાખતા છે, પરંતુ આસપાસના સંબંધી ઉપરથી આ કાઈ ઉત્સવાનાં નામેાના સમાસરાખ્ત હોવા જોઇએ, પહેલા ઉત્સવ હીન્દીમતી— તંત્રની ખરાત અને દાચ હૈાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com