________________
डभोइनो शिलालेख श्रीवैद्यनाथ-प्रशस्ति જે મદન સરખા આકારના નૃપે નવી દિવાલ બંધાવી ૪ $ $ ૯૬ $ + x + $ + ૯૭
પ. ૫. ... ... ધનવંતરિને ...તાપણુ વિશેષજ્ઞ પુરૂષે એને અતુલ કહે છે . ૮
ખરેખર, દાનદુર્ધર . .. એ...કનકાચલ આપી દેશે, તેથી આપણે કયાં જઈશું. એમ જ્યાં . ••
પ. ૫૧ જે, બ્રાહ્મણોની સંપત્તિનું કારણ એવું કલ્પલતા...દાન ધર્મલાભથી પ્રતિવર્ષ અધિક અધિક આપે છે. ૧૦૦ જેથી એને એક ગુણસમૂહ વર્ણવવાની પણ મારામાં શક્તિ નથી. " $. - પં. પર - - - અવિરત યજ્ઞ દક્ષિણાથી આનંદિત બ્રાહ્મણોએ કરેલે વેદને ધ્વનિ એના દેશમાં જ રસ્તામાં શ્રવણમાં–ના ૧૦૨.
એ પૃથ્વી રમણની સુવર્ણ દાનની ખ્યાતિ સાંભળીને શરમાતા બલિનું પણ મહા ઝાંખું બન્યું છે. – – – – ૧૦૩
પ. ૫૩ – – – આટલાં વર્ષો ! તે દાનેશ્વરીએ પાત્રાનું દરિદ્ર શાસન લૂટી લીધું ૧૦ અસ્વસ્થ કાકુ / કુલસંહાર કરનાર કૌરવપતિ, - - - - ૧૦૫
પ. ૫૪ – – શમયુક્ત મુનિઓ ) તરફ પુરુષ બચે નહષ. તેથી વખાણવા લાયક. આ સંસારમાં, હું આ નૃપવરને જોઉં છું ૧૦૬ એક તરફ રાચને ઈન્દ્રની મૈત્રી કરી, અને બીજે નાગલોકમાં જઈ રહ્યો. તેથી ઉંચે અને નીચે ભુવનને દીનવદન જઈને આ રાજાએ ઉદાર હાથે આશ્વાસન આપ્યું જ ૧૦૭
વિધિએ ધર્મસ્થાન બનાવીને
પં. ૫૫ – – – તિલક જે રાજા - - તે રાજા પિતે બનાવેલાં ધર્મસ્થાનોથી કૃતકય થએલો લાંબુ જીવો . ૧૦૮ અને તેથી પ્રાગ્વાટવંશમાં –ગનામને શ્રીચંડસંહના પુત્ર થયે, જેને વિશ્વાસપાત્ર ગણીને રાજાએ વૈદ્યનાથના દુર્ગપદ ઉપર નીમ્યો છે ૧૦૮ એ સચિવનું હવે શું વર્ણન કરવું, જેણે
પં. પ૬ સત્કીર્તિના પૂરથી ભૂતલને ભરપૂર કયું છે; એણે બંધાવેલે વિવરરહિત પ્રાકાર (કેટ) સ્વર્ગલેક સુધી જઈ પહોંચ્યો છે ૧૧૦ સાદેવ નામે સકલગુણને નિધિ સૂત્રધાર હિતે તેને પુત્ર વામદેવ ઉત્પન્ન થયો, જેણે મૂલસ્થાન નામે સૂર્યના મંદિરની રચનાથી ખ્યાતિ મેળવી; એને પુત્ર, વિશ્વકર્માના વંશનું કુસુમ, મદન નામે હતું, જે શ્રી વૈદ્યશને ગઢ, વિસ્તીર્ણ મંદિર અને દ્વાર,
૫. પ૭ તથા શાખાઓ વગેરેને રચનાર હતે ૧૧૧ આહૂલાદનને પુત્ર દેવાદિત્ય નામને થયે વૈશિતાને કાયમ સ્થપતિ બન્યો અને સૂત્રધારના અગ્રણી તરીકે વિખ્યાત થયે ૧૧૨ શ્રી વૈદ્યનાથ ! ભગવદ્ ! ભુવનેના એક ઘણું ! તારી કૃપાથી હે દેવ! તારી પાસે એક પ્રાથના કરું છું. આ વીસલદેવ શત્રુઓની આધિથી રહિત અને
પ. ૫૮ પત્ર સહિત અયુત ક૯૫ પર્યન્ત વિજયી રહે છે ૧૧૩ આ પ્રશસ્તિને - – – ઉત્પન્ન થએલા ભૂપાલાના મુખ્ય પુરોહિત સેમેશ્વરદેવે રચી છે, જેણે અધ કામમાં મહાપ્રબંધ કર્યો છે . ૧૧૪ શ્રિયામંદના (?) પુત્ર, શ્રીનંદિપુર ગોત્રમાં થયેલા
૫. ૫૯ પ્રહલાદન નામના દ્વિજપુંગવે એ પ્રશસ્તિ લખી છે ૧૧૫ સજજને નામે સૂત્રધારના પુત્ર, સૂત્રધારમાં મુખ્ય, પદ્મસિહ શિલ્પીએ [ એ પ્રશસ્તિ ] કોતરી છે ! ૧૧૬ સંવત ૧૩૧૧ વર્ષે ચૈણ શુદિ ૧૫ બુધવારે I – – શુભ ભવતુ || છ | *.
લખ ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com