________________
નં. ૫૧ અ. ગિરનારના નેમિનાથના મંદિરના ઉત્તર તરફના દરવાજાના સ્તંભ ઉપરનો લેખ, બાજુના સ્તંભ ઉપરને
સં. ૧૩૩૩ જે. વ. ૧૪ संवत् १३३३ वर्षे ज्येष्ठ वदि १४ भोम श्री. जिनप्रबोधसूरिसुगुरूपदेशात् उचापुरीवास्तव्येन श्रे० आसपालसुत श्रे० हरिपालेन आत्मनः स्वमातृहरिलायाश्च श्रेयो श्रीउज्जयंतमहाती श्रीनेमिनाथदेवस्य नित्यपूजार्य द० २०० शतद्वयं प्रदत्तं । अमीषा ब्याजेन पुष्पसहस २००० द्वयेन प्रतिदिनं पूजा कर्तव्या श्रीदेवकीयआरामवाटिकासत्कपुष्पानि मीदेवक-पंचकुलेन श्रीदेवायउटापनीयानि ।।
ભાષાન્તર સંવત ૧૭૩૩ ના જયેષ્ઠ વદિ ૧૪ મંગળવારે છાપ્રધરિ ગુરૂના આદેશથી ઉગાપુરીના રહીશ આસપાલના સુત હરિપાલે પિતાની મા હરિલાના પુણ્ય માટે ઉજત મહાતીમાં નેમિનાથ દેવની નિત્યપૂજા માટે ૨૦૦ સ્મઆપ્યા. આ રકમના વ્યાજમાંથી ૨૦૦૦ yપથી નિત્યજા કરવી. દેવની વાડીમાંથી દેવના પચે ભેળાં કરેલાં દેવની પૂજા માટે વાપરવાં (વે)
૧ રીતે
છે
. છે. ૫૫,૫૩(નં. ૧૦ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com