________________
૦ ૨૩૩ અ ચાહમાન ભવનાં હાંસોટનાં તામ્રપત્રો
સં. ૮૧૩=ઈ. સ. ૭૫૬ મુંબઈ ઈલાકામાં ભરૂચ પરગણામાં નર્મદાને ડાબે કાંઠે અંકલેશ્વર તાલુકામાં ૨૧° ૩૫ ઉ. અને ૭રં° ૪૮° પૂ. ઉપર આવેલા હાંસોટ ગામમાં શુકલ દલપતરામની માલિકીનાં આ પતરાં છે. પતરાં બે છે અને તેનું માપ ૧૧છે. પહેલા પતરામાં ૨૦ અને બીજામાં ૧૬ પંક્તિ લખાણની છે. પ્રોફેસર કલાનના જાણવામાં આ પતરાંનું અસ્તિત્વ હતું અને તેની પાસે તેને રેષ્ટાગ્રાફ પણ હતું. તેની નેંધ મી. ડી. આર, ભાંડારકરે લીધેલી છે અને તેનાં “રબિંગ' તેમણે આપ્યાં હતાં.
કોતરકામ કેટલે ઠેકાણે અસ્પષ્ટ છે. દાન લેનારનાં નામ લખ્યાં છે તે વિભાગમાં છેકછાક છે. આખાં પતરાં ખાતરીપૂર્વક વાંચી શકાય તેમ નથી, પણ ઐતિહાસિક દૃષ્ટિએ જેટલું ઉપયોગી છે તે વાંચી શકાય છે.
લિપિ દક્ષિણ વિભાગમાં વપરાતી અને વલભના લેખોમાં વપરાએલી જેવી જ છે. પં. ૩૩ માને આદ્ય “ઉ” ને આકાર જરા વિચિત્ર છે. તેમ જ પં. ૩૨ અને ૧૯ માંના આદ્ય “એ” પણ વિચિત્ર છે. જુદા જુદા અક્ષરે પણ એક જ રીતે લખાયા નથી. જેમકે પં. ૯ માંના પૂમર ને ૪ લગભગ ૨ જે લાગે છે અને ૫. ૧૫ થતુરર્ષમrm: ને ય બીજી જગાએ વપરાએલાથી જૂદો છે. ન ૩ લગભગ ના જેવું લાગે છે. પં. ૬, ૧૧ અને ૩૦ માં મવદા માંને = પણ તેવી જ રીતે લખે છે. મી. ભાંડારકર તેને મકૃag: વાંચે છે અને તે કદાચ ખરું હશે કારણ મોટાને માટે પ્રાકૃત શબ્દ વકુ મશહુર છે. પં. ૩૨ માં છેવટને હૂ આપેલ છે ૮૦૦,૧૦ અને ૩ માટેનાં ચિહ્નો પં. ૩૬ માં વપરાયાં છે. ૮૦૦ માટેનું ચિહ ૧૦૦ ની પછી ૮ લખીને કરવામાં આવ્યું છે. પં. ૩૩ અને ૩૪ માં વિસર્ગને ઉપગ વાકય છૂટાં પાડવા માટે કરવામાં આવ્યું છે.
જોડણીમાં પણ અનિયમિતતા ઘણું છે. અનુસ્વારને બદલે અનુનાસિક વાપરેલ છે. ' પછીને વ્યંજન કયાંક બેવડે લખે છે અને કયાંક બેવડો લખ્યા નથી. ૨ અને ૩ બેવડાને બદલે એક લખ્યા છે. સંધિ પણ ઘણી જગ્યાએ બેટી લખી છે. આ બધી ભૂલો છતાં હું માનું છઉં, કે પતરાં બનાવટી નથી. દાન લેનારનાં નામ લખ્યાં છે ત્યાં ગડબડ કરી છે.
ભરૂચમાં રહેતી ચાહમાનની એક અજ્ઞાત શાખાનું આ દાનપત્ર છે. “બિગમાં” ચાહમાન શબ્દ સ્પષ્ટ વાંચી શકાતું નથી. પરંતુ પ્રો. કહેન અને મી. ભાંડારકરે તે બરોબર વાંચેલ છે. પરમ માહેશ્વર અને મહેશ્વરદામ શબ્દના ઉપયોગથી કહી શકાય કે તે કુટુંબ શૈવધમાં હતું. છ પેિઢીનાં નામ એમાં આપણને મળે છે. પહેલું રાજા મહેશ્વરદામનું નામ આપેલ છે. તેને દીકર
શ્રી ભીમદામ ભવડું પહેલાને પિતા હતા. તેને દીકરો હરદમ હતો જે ધ્રભટદેવને બાપ હતી અને તેને દીકરે ભવટું બીજો હતો જેણે દાન આપ્યું હતું. તે મહેશ્વર (શૈવ) હતું, અને તેને મહાસામત્તાધિપતિ અને પંચ મહાશબદ મેળવેલ એમ વર્ણવ્યો છે. તે આઠમી સદીની મધ્યમાં રાજ્ય કરતું હતું અને દરેક પેઢીને ત્રીસ વર્ષ ગણીએ તે મૂળ પુરૂષને ૫૦૦ ઈ. સ.
૧ છે. ઈ. , ૧૨ પા. ૧૯૭ સ્ટેન કનો. ૨ એ, ઈ, વો. ૯પા, ૬૨ નટ પહેલી. ૩ એ. વી. આ સ. વેસ્ટન સકલ ૧૯૦૭૮ પા. . 1 જાઓ હેમચંદ્રની દશનામમાળા , ૨૯, ૫ જીઓ એ. ઈ. વ૫ ૫, ૨૬ , ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com