SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ નં॰ રરપ અ સારગદેવના મુવમાંમા લખ ( સાલ વગરને ) કચ્છમાં કઈ જગ્યાને આ લેખ છે તે ખખર નથી. આનું સાધારણ માણસે લીધેલું રળિંગ સ્વ. દિવાન બહાદુર રણછોડલાલ ઉદયરામ પાસે હતું. ૧ ફુટ ૩ ઇંચ લાંબી અને ૧ ફુટ ૯ ઇંચ પહેાળી જગ્યામાં લેખ કોતરેલા છે અને તેમાં ૧૪ પંક્તિઓ છે. છેલ્લી છ પંક્તિ તદ્ન અસ્પષ્ટ છે. લેખની શરૂવાતમાં સાલ આપેલી નથી. અંતમાં આપી હોય તે તે વાંચી શકાય તેમ નથી. અણુહિલપાટકના ચાલુક્ય (વાઘેલા ) વંશના સારંગદેવના રાજ્ય સમ્બન્ધી આ લેખ છે. તે જ સમયના ખાખરામાંથી મળેલા ત્રુટક વિ. સં. ૧૩૩૨ ને પણ લેખર મળેલા છે. મંત્રીનું નામ માલદેવ આપેલું જે અર્જુનદેવના વિ. સં. ૧૩૨૦ ના લેખમાં તેમ જ ખીજા કચ્છના વિ. સં. ૧૩૨૮ ના લેખમાં પણ આવે છે. તેથી આ લેખ સારંગદેવના રાજ્યની શરૂવાતના સમયના હાવાની અટકળ કરી શકીએ. નીચેના ભાગ ખવાઈ ગયા છે. તેથી લેખના આશય વિગેરે જાણી શકાયા નથી. १ ओं स्वस्ति[1] श्रीमदणहिलपा २ टके राजाधिराज श्रीसारं ३ गदेवप्रौढप्रताप श्री [मालदेव] ४ श्री श्रीकरणादौ समस्तमुद्रा ५ व्यापारान् पर (रि) पंथ [य]ति सतीत्ये ६ वं काले प्रवर्तमाने श्री देव ? ૭ ૨........ T ८ बडीरदेशे राणक स ... .... अक्षरान्तर ૧ પુના આરિએન્ટાલીસ્ટ વે।. ૩ નં. ૧ પા ૨૧ એપ્રલ ૧૯૩૮ ડી, ખી. દિલકર, ૨ જુએ, ઈ, એ, વે. ૨૧ પા.૨૭૭ ૩ ચિહ્નરૂપે છે. ૪ આ કૈં નામે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy