________________
२१४
गुजरातना ऐतिहासिक लेख રાષ્ટ્રકુટ વંશ કાઠિયાવાડમાં રાજ્ય કરતો એ ઉલ્લેખ બહુ ઉપયોગી છે. બીજા કોઈ લેખમાં કાઠિયાવાડમાં આ વંશને ઉલ્લેખ જોવામાં આવેલ નથી. વળી તેઓ બહુ ઉપયોગી સ્થાન ભેગવતા હોવા જોઈએ, કારણુ વિજયાનન્દના કુટુંબ સાથે તેમ જ ગુજરાતના ચાલુકય કુટુંબ સાથે લગ્નસમ્બન્ધ હતો, એમ આ બે લેખ ઉપરથી માલુમ પડે છે.
આમાં આપેલી તિથિને મળતી ખ્રિસતી તારીખ ઈ. સ. ૧૨૯૦ ના મે માસની બીજી આવે છે. પણ વાર મળતું આવતું નથી. લેખમાં સોમવાર આપેલ છે, પણ બીજી મેને દિવસે મંગળવાર હતે. સંભવ છે કે તિથિ ખરેખર સેમવારે શરૂ થઈ હોય.
अक्षरांतर' १ ओं नमः श्री रेवंताय ॥ सं.१३४६वर्षे वैशाख वदि ६ सोमे महाराजाधिराज[श्री २ स [रंग] देव कल्याणविजयराज्ये श्रीवामनस्थ[ल्यांमहा] मंडलेश्वर श्रीविजयानं-] ३ ददेवप्रतिप[]॥ श्रीराष्ट्रकूटान्वयमौलिरत्नं श्रीमल्लनामाबनि शौर्यसिंधुः । तस्या४ त्मजः श्रीहरिपालनामाघिन्यो महासाधनिको बभूव ॥१'श्रृंगारभंगिसुभग[: शुभ ५ गानवीचिवाचालकंठकुहरा [मुहु] रामबीणाः । [गायन्ति].... [गि]-नगराज शृं ६ गमारुह्य गुह्यकचकोरदृशो यशोस्य ॥२ वीरः [श्री]विजयानंदः क्षेमानंदस्य । ७ नंदनः । विग्रहीतुमना भानुं] भूभृत्पल्लीमगात्किल ॥ ३ नृपकार्याहृतस्तत्र ह-॥ ८ रिपाल कृपालयः। केदारपुत्रं पिशुनैहन्यमानमुदैवत ॥४ तै स [मं] [तन्व ॥ ९ स्तस्य समीकमसवो ययुः । तन्मूर्तियुक्तं तद्भाता [रणस्तंभमिदं व्यधात् १० ॥५ सहन धामस्तनुजन्मनः श्री [रे वतनाम्नः पुरतो नवीनं ; अचीकर [मं] ११ उपम-द्वितीयमहो महासापनिक[:]स एषः ॥६ श्रीमुंजिगसुतः श्रीमच्चमत्कारपुर। १२ द्विजः सप्तश्लोकीयिमा चके माधवो विश्व [मा]धवः ॥७॥ लिखित १३ मिदं महं अरिसिंहमुत महं राउलेन ॥ उत्कीर्ण सूत्र सांतलसुतसूत्र वीराकेन
वन नियमान २ ५ उपजाति.
२था. २५६३ छ. ३ इन्द्रवजा.
४ वसन्ततिकका.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com