________________
નં. ૨૧૯ અ અજુનદેવને રવ(કચ્છ)માંનો શિલાલેખ
વિ. સં. ૧૩૨૮ શ્રા. સુ. ૨ સ્વ. દલપતરામ પ્રાણજીવન ખખ્ખરે ઈ. સ. ૧૮૭૯માં આ શિલાલેખ આર્કિટેકચરલ એન્ડ આર્કેઓલેજીકલ રીમેઈન્સ ઇન ધી પ્રોવિન્સ ઓફ કચ્છ નામના પુસ્તકમાં પ્રસિદ્ધ કરેલ છે. સ્વ. ખખરે તેનું રબિંગ આપ્યું નથી, તેથી તેના જ આપેલા અક્ષરાન્તર ઉપર આધાર રાખવામાં આવ્યું છે. ( લેખ વિ. સ. ૧૩૨૮ ના શ્રાવણ સુદિ બીજ વાર શુકની તિથિને છે અને તેમાં અણુહિલપાટકમાં રાજ્યકર્તા મહારાજાધિરાજ અનદેવનો અને તેના મંત્રી માલદેવનો ઉલ્લેખ છે. રવ નામના ગામમાં શ્રી રવેચી દેવીના મંદિર પાસે રવિસિંહે ૧૬૦૦ દ્રમના ખર્ચે વાવ બંધાવ્યાંનું લેખમાં લખ્યું છે. તે શિલાલેખ વાવમાં મુકવામાં આવ્યે હશે. ૨૦ ભુજથી પૂર્વમાં આશરે ૬૦ માઈલ દૂર છે.
अक्षरान्तर १ ॥संवत् १३२८ वर्षे श्राव२ ण सुदि २ शुक्रेऽयेह श्रीम३ दणहिल्लपाटकाधिष्ठित समस्तरा४ जावलीसमलंकृत महाराजाधिराजश्री५ मदर्जुनदेवकल्याणविजय६ राज्ये तनियुक्तमहामात्यश्रीमाल७ देवे श्रीश्रीकरणादिसमस्तम८ द्राव्यापारान् परिपंथयति सती९ त्येवं काले प्रवर्तमाने धृतप१० द्यां मंडलकरणप्रतिबद्धरव ११ प्रामे देवी श्रीरवेचीपादानां पु१२ रतो घाघर्णाया क्षत्रीय बाई १३ थरीया सुत रविसिंहेन आत्म १४ श्रेयो) वापी कारापिता का१५ रापने दत्ता द्र० १६०० शुभं भवतु ॥
૧ પુના ઓરિએન્કાલીસ , નં ૧ પા. ૨૦ એપ્રિલ ૧૭૮ હી. બી, હીરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com