________________
पालक्यराजा जयसिहदेवनी दोहरनो शिलालेख
१६३
अक्षरान्तर १ ओं नमो भगवते वासुदेवाय ॥ श्रीजयसिंहदेवोस्ति भू२ पो गुर्जरमंडले । येन कारागृहे क्षिप्तौ सुराष्ट्रामालवेश्वरौ ॥ १ ॥ ३ अव्येप्युत्सादिता येन सिंधुराजादयो नृपाः । आज्ञा शिरसि शेषेवं वा४ हिता उत्तरे नृपाः ॥ २ ॥ अणहिलपाटकनगरं मुरमंदिररुद्धतरणिहय५ मार्ग । यस्यास्ति राजधानी राज्ञोयोध्येव रामस्य ॥ ३॥ एतस्यां पृथिवीना६ थात् केशवो बाहिनीपतिः । सेनापतिक्रम (१) प्रापि दधिपद्रादिमंडले ॥ ४ ॥ ७ अनेन दधिपद्रेस्मिानयुक्तो मंत्रिदीक्षितः । गोगनारायणं चक्र जन८ न्याः श्रेयसे कृती ॥५॥ श्री नृपविक्रमसंवत् ११९६ श्री गोगनारायण ९ देवः प्रतिष्ठितः । अस्य देवस्य पूजार्थं सं० १२०२ गोद्रहकेमहामंड१० लेश्वरश्रीवापनदेवप्रसादादवातप्रभ्वा० राण. सांकरसीहेनऊभ ११ लोडपथकमध्ये आश्विलिया कोडाग्रामे हलत्रयस्य भूमिः प्र१२ दत्ता । अस्याघाटाः पूर्वस्यां दिशि दधिमती नाम नदी उत्तरस्यां दि१३ शिक्षारवहः ॥
ભાષાન્તર
ઓ ભગવાન વાસુદેવને નમરકાર, શ્લો. ૧ શ્રી જયસહદેવ ગુર્જર મંડલના રાજા હતા તેણે સુરાષ્ટ્ર અને માળવાના રાજાઓને કારાગૃહમાં નાંખ્યા. લે. ૨ જેણે સિંધુરાજ વિગેરે બીજા રાજાઓનો નાશ કર્યો અને ઉત્તરના રાજાઓ તેની આજ્ઞા શેષાની માફક માથા ઉપર ચઢાવતા
ા. ૩ રામની રાજધાની અયોધ્યા હતી, તેમ આની રાજધાની અણુહિલપાટક હતી. તેમાં દેવમંદિરે એટલાં ઉંચાં હતાં કે સૂર્યના ઘોડાના રસ્તામાં આવતાં હતાં. ગ્લો. ૪ ત્યાં વાહિનીપતિ કેશવને રાજા તરફથી દધિપદના સેનાપતિની જ મળી. લે. ૫ આ દધિપદ્રમાં નિમાલા ડાહ્યા અને સારા મંત્રિએ માતાના શ્રેય માટે ગામનારાયણનું મંદિર બંધાવ્યું.
વિ. સ. ૧૧૯૬ માં ગેગનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. વિ. સ. ૧૨૦૨(ઈ. સ. ૧૧૪૬)માં ગોદ્રહકમાં રહેતા મહામંડલેશ્વર શ્રીવાપનદેવના પ્રસાદથી રાણુ સાંકરસીહ મોટાઈ મેળવી હતી. તેણે આ દેવની પૂજા માટે ઊભલેડ પથકમાં આશ્વિલિયા કેડા ગામમાં ત્રણ હળ જેટલી જમીન દાનમાં આપી. આ જમીનની પૂર્વમાં દધિમતી નદી અને ઉત્તરમાં ક્ષારવાહ આવેલાં હતાં.
૧ વાંચો શેષામિ ૨ જુઓ કુમારપાળ ભૂપાલચરિત સર્ગ ૩ ને ગ્લો. ૫૨૦ લેખ ૬૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com