SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ E गुजरातमा ऐतिहासिक लेख દાનપત્રાની માફ્ક આમાં પણ રાજા કના નાના ભાઈ ઈ. સં. ૮૨૭ ના કાવીના દાનપત્રના દાવા યુવરાજ ગેાવંદનું વર્ણન નથી. આ ઉપરથી ડા. હુલ્યે એવી સૂચના કરી છે કે તેણે કર્યું પાસેથી રાજ્ય પડાવી લીધું હશે અને તેથી ત્યાર પછીના રાજાનાં દાનપત્રામાંર તેનું વર્ણન નથી. ડા ખુલરના પણ તે જ મત હતા અને તે એમ માનતા કે તેની બીનવફાદારી માટેની શિક્ષા તરીકે ગાવિંદનું નામ મૂકી દેવામાં આવેલ ડાવું જોઇએ. પરંતુ આ બન્ને વિદ્વાનાના મત ટકી શકે તેમ નથી. અમાધવર્ષના સંજાનના લેખના શ્લોક ૨૬ મામાં લખેલ છે કે જ્યારે તેના પિતાની છાવણી દક્ષિણ ગુજરાતમાં શ્રીભવન મગર સરભાણુમાં હતી ત્યારે તે ઈ. સ. ૮૦૮ માં જન્મ્યા હતા. તેથી તે ગાદીએ બેઠા ત્યારે માત્ર છ વર્ષના હતા અને તેના કાકા ક તેની ખાલ્યાવસ્થામાં તેના વાલી હતા. પેાતાના ભત્રીજાને ફરી ગાદીએ સ્થાપવા માટે ખંડિયા રાજાઓ સાથે તેને સખત લડવું પડ્યું હતું. તેથી એમ સમજાય છે કે તેણે પોતાના ઇ. સ. ૮૨૭ કાવીના દાનપત્રના સમય સુધીના વખત માલખેડમાં જ ગાન્યા હશે. ગુજરાત ઉપર રાજ્ય ચલાવવા માટે કાઈને પસંદ કરવા પડયા હશે. તેને ઇ. સ. ૮૧૨ ના વડાદરાના દાનપત્રમાં કૃતક તરીકે વર્ણવેલા દન્તિવર્ષન નામે ઉમર લાયક દીકરા હતા.૪ પરંતુ કૃષ્ણે પછી આ દન્તિવમઁન નહીં, પણ ધ્રુવ ગાદીએ આન્યા. એ ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે દન્તિવર્મન તેની જુવાનીમાં મની પહેલાં જ સ્વર્ગસ્થ થયા હશે. આ દાનપત્રના શ્લેાક ૨૦ માં લખ્યા મુજબ પુત્રપ્રાપ્તિ માટે ઘણી રાત્રિએ ચિંતામાં પસાર કર્યાં ખાદ્ય તેને વૃદ્ધાવસ્થામાં ધ્રુવ પુત્ર પ્રાપ્ત થયા હતા. ઇ. સ. ૮૨૦ લગભગ ગુજરાતનું રાજ્ય સોંપવા માટે ક ને ઉમર લાયક દીકરા હતા નહીં, એમ જણાય છે. અને તેથી તેના નાના ભાઈ ગાવિંદ જે ઇ. સ. ૮૧૨ માં તે કામ માટે ઉમર લાયક હતા તેને પસંદ કરવા પડયો.પ ગોવિંદના કાવીના દાનપત્રમાં તે ગાદીએ આવ્યા સમમ કાંઈ ઉલ્લેખ નથી. તેના ભાઇએ તેમ માત્ર રાજવી અધિકારી નીમ્યા હતા. ત્યાર પછીનાં દાનપત્રામાં તેનું નામ ન હેાવાનું કારણ એ હતું કે તે ભાયાત હતા અને કદી ગાદી ઉપર આન્યા ન હેાતા. તે ગાદી પચાવી પાડનાર હતા, એ માન્યતા ખોટી છે. પેાતાના કાવીના દાનપત્રમાં ગાવિંદ ચાર આખા લેાકમાં પાતાના માટા ભાઈ કર્મનાં વખાણ કરે છે અને રાજ્યવહીવટના વખાણુના તેમાંના એ શ્લેષ્ઠ કનાં કે તેની પછીના કાઈ પણ રાજાનાં દાનપત્રમાં એવામાં માવતા નથી. ગાદી પચાવી પાડનાર કાઈ પણુ રાજા જેની પાસેથી ગાદી પડાવી લીધી હાય તેનાં માવાં વખાણ કરે, એ સંભવિત છે ! અમાલવર્ષ ૧ લા સામે ગેવિંદે હુલ્લડ કર્યુ હાય, એ પણ સંભવતું નથી. એ વાત ખરી છે કે કાવીના પતરામાં ગાવુદ ત્રીજા સુધી વંશવર્ણન કર્યાં પછી અમેઘવર્ષ ૧લાનું વર્ણન નથી, પરંતુ તે આકસ્મિક ભૂલ માનવી નેઈએ. કારણ અમેઘવર્ષ સાથે તેને વૈમનસ્ય હોય તા તેના માટેા ભાઈ હું કે જેણે અમેઘવર્ષને ગાદીએ ફરી સ્થાપ્યા હતા તેનાં આટલાં વખાણ કરે નહીં. આ બધી હકીકત ધ્યાનમાં લીધાથી એમ જ સ્પષ્ટ સમજાય છે કે કાવીના દાનપત્રવાળા ગાવિંદ પોતાને ભાઈ ક અમેઘવર્ષની ખાલ્યાવસ્થા દરમીઆન માલખેડમાં હતા, ત્યારે તેની વતી ગુજરાતમાં રાજ ચલાવવા માટે નિમાએલે પ્રતિનિધિ હતા. શ્લોક ૨૦ થી ૩૧ માં ધ્રુવ ૧ લાના, અકાલવર્ષ ૧ લાના અને તેના દીકરા આ દાનપત્રના દાતા ધ્રુવ ૨ જાના રાજ્યનું વર્ણન છે. આ બધા રાજાઓ કાઇ વલ્લભ નામના રાજા સાથે ચાલુ વિગ્રહ કરતા હતા. આ ત્રણે રાજાનેા સમકાલીન રાષ્ટ્રકૂટની મૂળ શાખાના અમેઘવર્ષ ૧ લા ૧ ઇ. એ. વા, ૫ ૫ા, ૧૪૫, ૨ ૪. એ વે, ૧૪ ૫ા, ૧૭, ૩ ઇ, એ. વા, ૧૨ પા. ૧૮૧. ૪ ઈં, એ. વા. ૧૨ પા, ૧૫૮. ૫ જુએ તેરખેડનાં પતરાં એ. ઇ. વા. ૩ પા. ૫૭. ૬ તેવી જ રીતે આ દાનપત્રમાં ધ્રુવ ૧ લે. ગાદીએ આવ્યા ખાખતને ઉલ્લેખ નથી, પણ તે ઉપથી તે ગાદીએ આવ્યા નહાતા, એમ કહી શકાય નહીં (તંત્રી), ७। तेन मे 16 सौराज्यजरपे चलिले प्रसङ्गान्निदर्शनं विश्वजनीनसम्पत् । प्राज्यं बलेः पूर्वमहो बभूव क्षिताविदान ૐ દૃશ્ય તત્ત્વ | રૂર્ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy