________________
૨૨૪
गुजरातना ऐतिहासिक लेख
ઘણાંખરાં તામ્રપત્રોમાં લેખક સલેહ તથા લડાઇ ખાતાના મંત્રી હતો. આ મંત્રીને લેખકનું કામ કેમ સંપાયું હશે તેને કાંઈ ખુલાસો શોધાયા નથી. સ્મૃતિમાં પણ આ સ્થિતિને ટેકો મળે છે. યાજ્ઞવલય સ્મૃતિ ૧-૧૯ માં આ સંબંધમાં વિજ્ઞાનેશ્વર લખે છે કે –
सन्धिविग्रहकारी तु भवेद्यस्तस्य लेखकः । स्वयं राज्ञा समादिष्टः स लिखेद्राजशासनम ॥
હિનાનેશ્વર પિતે કહે છે કે “ નિયરિવારિ (ાસને સાથે) રાજેન નન” યાજ્ઞવલ્કય ૧-૩૧૯ માં આદેશ કરે છે કે ભૂમિદાનમાં દાતાની વંશાવલિનું વર્ણન હોવું જોઈએ. તેમાં દાતાના પરનાં પરાકામોની પ્રશંસા હોવી જોઈએ, જેની નોંધ પરમુલકી દફતરમાં હોય અને તેથી દાનને મુત્સદ્દો સુલેહ તથા લડાઈ ખાતાને અધિકારી તૈયાર કરતે હેય.
તામ્રપત્રમાનાં સ્થળે બધાં જાણી શકાય તેવાં છે. નાગસારિકા તે સુરતની દક્ષિણે ૨૦ માઈલ ઉપરનું નવસારી છે. પુરાવી તે પૂર્ણા નદી છે, જેના કાંઠા ઉપર નવસારી આવેલું છે. અમ્બાપાટક અને સઅપર એ બે ગામડાં પૈકી પાછલું જાણી શકાયું નથી, પણ આગલું નવસારીથી પાંચ માઈલ ઉપરનું પૂર્ણા નદીને કાંઠેનું આમડપુર હોવું જોઈએ. નવસારીના સુબા મી. એમ. કે. નાડકર્ણ જણાવે છે કે તે દંતકથા અનુસાર તે ગામને છેડી સદી પહેલાં આમ્રપુર કહેતા હતા. જે વાિ નદીને કાંઠે દાન આપ્યું ત્યારે કાકીની છાવણ હતી તે નવસારીથી દક્ષિણે ૩૦ માઈલ ઉપરની વર્જિની ખાલી હોવી જોઈએ. માત્ર સખપુર મળી શકતું નથી, પણ તે અમ્બાપાટથી ઉત્તરમાં હતું, તેથી તે કામરેજ તાલુકામાંનું સમપુર હોઈ શકે નહીં, કારણ તે નવસારીથી ૩૫ માઈલ છે. કદાચ તે પાછળથી નાશ પામ્યું હોય, એમ સંભવ છે.
અક્ષરાન્તર'
[ નીચેના છંદો ઉપગ કરવામાં આવ્યું છે-અનુષ્કુભ . ૨, ૨૪, ૩૨, ૪૧-૪૫ અને ૪૯ આય—પ્લે. ૧૨-૧૫, ૨૨, ૨૨, ૩૩, ૪૦, અને ૫૦, ઈન્દ્રવજા –ä. ૨૩ ઉપજાતિઃ–. ૫ અને ૨૦. ગીતિ –પ્લે. ૮. પુપિતાગ્રા –àો. ૪૮. વંશસ્થવિલ –
. ૧ વસન્તતિલકા-ગ્લૅ. ૩, ૪, ૬, ૭, ૯, ૧૦, ૧૬, ૨૫, ૨૬, ૩૦, ૩૬-૩૮ શાર્દૂલવિપીડિત-શ્લો. ૧૧, ૧૮ અને ૩૧. સગ્ધરાઃ-લે. ૧૭, ૧૯, ૩૪ અને ૩૫.]
૧ મૂળ પલાં ઉપસ્થી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com