________________
નં. ૫૯
વિસ્તારપૂર્વક ફરીથી વળામાંથી મળેલા શિલાદિત્ય ૧ લાનાં તામ્રપત્રો
ગુ. વ. સં. ૨૯૦ ભાદ્રપદ વ. ૭ આ મનને પતરાં એક જ બાજી કાતરેલાં છે અને એક જ કડીથી રેલાં છે. દરેક પતરામાં બે કાણાં છે, પણ બીજી કડી ગુમ થએલી છે. કડી ઉપરની સીલ ઉપરના લેખ સાઈ ગયો છે અને વાંચી શકાય તેમ નથી. પતરાં દરેક ૧૨ ઇંચ લાંબાં અને ૯ ઇંચ પહોળાં છે. તે બહુ જ સુરક્ષિત દશામાં છે.
લિપિ ચાલુ વલભી પતરાંમાંની જ છે. પં. ૩૨ માં ૫ વ્યંજન ધ્યાનમાં લેવા જેવું છે.
વલભીના દરવાજા બહાર ભદ્રેશ્વર મુકામે છાવણમાંથી દાન આપવામાં આવ્યું છે. વલભીની અંદર યક્ષરે બધેિલા શિક્ષણ માટેના વિહારમાં ચારે દિશાથી આવતી ભિક્ષુણી માટે કપડાં, ખેરાક, દવાદારૂ વિગેરેના ખર્ચ માટે, ભગવાન બુદ્ધની પૂજામાં જોઈતાં ચંદન ગંધ, પુષ્પ, વિગેરે માટે અને વિહારના કુટ્યાતુટ્યા ભાગના સમારકામ માટે, ઘાસર, પ્રાંતમાં વરુદ્ધહની પાસે આવેલું અમદારપુરા ગામ શિલાદિત્યે દાનમાં આપેલું હતું.
આયુક્તક, વિનિયુક્તક વિગેરે અધિકારીઓને હુકમ કરવામાં આવેલ છે. દૂતકે શ્રી ખરગ્રહ છે અને સંધિ વિગ્રહાધિકારી વત્રભદ્ધિએ દાન લખેલું છે. તિથિ ઇ. સ. ર૦ ના ભાદ્રપદના વહિ ૭ છે.
પાર્ટ ૧ પા. ૮૨ એ. એસ. ગઢે
૧ જયુ બ. વ. લેખ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com