________________
ને ૪૪ અ.
ધરસેન ૨ જાનું દાનપત્ર
યુ. વ. સ. પર વૈ. વ. ૧૫
આ જ્ઞાનપત્રનાં એ પતરાં છે અને તનું દરેકનું માપ ૧૧? ઇંચ લખાઈ અને છઠ્ઠું ઈંચ પહેાળાઈમાં છે. તે અહુ જ સુરક્ષિત છે. પતરાંની કાર વાળીને જાડી બનાવવામાં આવી છે. જમણી બાજુની કડી જે સાદી વાળાની હશે તે ગુમ થઈ છે. ડાખી માનુની કડી કપાયેલી નથી, પણ તેમાં કાપા કરેલા છે, જેથી તે સરી શકે. તે અખંડ ખખડી છે અને ૐ ઈંચ જાડી છે. તેના ઉપરની સીલ āખગાળ ૨ ઇંચ અને ૧} ઇંચ લાંખી છે અને ખેાદેલી સપાટીમાં જમણી ખાજી તરફ મુખ કરી બેઠેલા નક્કી છે. અને તેની નીચે શ્રી સદ શ્રીમાńનું ખાટું રૂપ લખેલું છે. પતરાં કયાંથી મળ્યાં હતાં, તે ખખર નથી.
લેખમાં લટાથી ધરસેન ૨ જા સુધીની ચાલુ વંશાવળી આપેલ છે અને પછી સં. ૧ર ના વૈશાખ વદિ ૧૫ ની તિથિએ તેણે મટ્ઠસરસ, વીરપુત્ર, પૃથપુત્ર અને ઇશ્વરદેવસેનક નામનાં ગામડાંમાં આપેલાં દાનનું વર્ણન છે.
દાનવિભાગની વિગત સિવાયના મધેા ભાગઇ. સાથે લગભગ મળતા આવે છે. પરંતુ આ પતરાં માફક આમાં પણ લેખક સંધિવિગ્રહના અધિકારી વિગત મને દાનપત્રમાં સરખી જ છે.
એક માજી કાતરેલાં પતરાંની બીજી ખાજુએ કેટલીક વાર ઉંધા અક્ષર ઉપડી આવે છે. આ પતરાં જાડાં છે, છતાં બીજી ખાંજી ઉંધા અક્ષર ઘણા ઉપડતા છે. વળી એડાક્ષરમાં અક્ષરાના ભાગ છૂટા છૂટા લખ્યા છે તે ઉપરથી એમ લાગ્યું કે આ પતરાંમાં અક્ષરા કાતરવાને બદલે અડીથી પાડ્યા ર્હશે. પણ વધુ મારીકીથી તપાસતાં અક્ષરાના વળાકના ભાગ હથીયારથી કાતરેલા જણાય છે. તેથી પ્રથમની માન્યતા ખાટી ઠરે છે. જોકે લીથાગ્રાફર હજી માને છે કે ગમે તેટલાં પતરાં ગરમ હોય તો પણ હાથના કાત્રેતા અક્ષર ખીજી બાજું આટલા બધા ઉપડતા હાય નહીં, અને વળાના ભાગ સિવાયના અક્ષર અડીથી છાપ્યા હશે, એમ તે હજી માને છે,
૧ ૪. એ, વે, ૮ પા, ૩૦૧ છે, એક્ લી
એ. વા. ૭ પા. ૬૮મે પ્રસિદ્ધ થએલ દાનપત્ર વધારે સંભાળપૂર્વક લખાએલાં છે. તે લેખની સ્કન્દલટ છે અને દૂવક ચિબિર છે. તિથિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbhandar.com