________________
નં૦ ૨૩૯
લાટદેશના ચૌલુકય રાજા ત્રિલાચનપાલનું તામ્રપત્ર દાન
( શક ૭૨ ઇ. સ. ૧૦૫૦)
આ દાનપત્ર સુરતના એક કંસારાના કબજામાં છે લેાન તરીકે મેળવી આપ્યું હતું. પતરાંના માલિકે તેની કેસર અને ચંદનથી ધણા જ ભરાઈ ગયેલા હતા. વળી તેમને સાફ કરવામાં ઘણા દિવસે લાગ્યા હતા.
પતરાંની સંખ્યા ત્રણ છે, અને રાજમુદ્રા ધારણ કરતી એક મજબુત ત્રાંબાની કડીથી સુરક્ષિત જોડાએલાં છે. તેનું વજન ૯ થી ૧૦ રતલ થાય છે.
1
અને મી. નરભેરામ મનસુખરામે મળે ઘણી પૂજા કરી હતી, જેથી અક્ષરા કાટની પણુ અસર થઈ હતી, જેથી
આ પતરાંથી ગુર્જરી અને રાષ્ટ્રકૂટનું લાટદેશમાંથી પતન અને વલભી અને ચાપોત્કટાનું ગુજરાતમાંથી પતનના સમય પછીના લાટદેશ તથા ગુજરાતના ઐતિહાસિક સમય પર ઘણું જ અજવાળું પડે છે. આ પતરાંના દાનકર્તા લાદેશના ચૌલુકય રાજા ત્રિલેાચનપાલ છે, જે ગુજરાતના મુલરાજ સેલંકીનેા હરીફ અને સમકાલીન માપથી પાંચમેા હતેા. દાનપત્રની તારીખ શક ૯૭ર ( ઈ. સ. ૧૦૫૦) છે.
દાનમાં આપેલું ગામ એથાણ સુરત જીલ્લાના એલપાડ તાલુકામાં આવેલું છે. એરથાણુથી પાંચ કેાસ કરણુ પારડી ગામ છે. કરન્જ પાસે મેહુલારૂન ટેકરે નામના નાના ટેકરા છે. કરન્જથી આશરે દાઢ કાસ પર ભગવાદ્યાન્ડી ગામ છે. કર અને ભગવાદાડી વચ્ચે એક ખાડી છે. નાગામ્બા એ એથાણથી દક્ષિણે નગડા (!) વદ થાણ છે. નગડા હાલમાં ઉજ્જડ છે. વટપદ્રક એરથાણુની અગ્નિકાણુમાં વડાદ છે તે અને લિંગવટ એરથાણની દક્ષિણનું લિંગાડ અથવા નગડા છે અગર સચીન સ્ટેટના ચારાસી તાલુકામાં લીગઢરાજ કદાચ હાય. ઈન્દાસ્થાન હાલનું નરથાણ હાઈ શકે ? તેમ્બુરૂક એ ચારાસી તાલુકાનુ ટીમ્બુર્વા છે. તલપદ્રક એ એરથાણુની દક્ષિણે આવેલું તળાદ અથવા તળદ ગામ છે. ખીજાં સ્થળે આળખાઇ શકાતાં નથી.
ઈ. એ. વા. ૧૨ પા. ૧૯૬ એચ. એચ. ધ્રુવ. લેખ ૪૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbhandar.com